Book Title: Jinendra Stuti Garbhit Padavali
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ ( ૨૪ ) શું લાવ્યા શું લેઈ જશે તમે, જાણ્યા વિના જૈન મરશે. અહે પ્રભુ જાણ્યા વિ, ધર્મ તત્વ કાંઈ પુછે ગુરૂને, તે મનમેં જરા કંઈ હસશે, ભકિત વિના. ૧ કરતવ્ય કર્મ કવ ભવ પેલે, વિરલા જંન કેમ ટળશે; અહે પ્રભુ વિરલા જન. કર્મ સહિત જયાં અવતાર ધરસે, ત્યાં આવી ઝટ નડશે; ભકિત વિના. ૨ પુન્ય કરયું પહેલે ભવ જેણે, તેવું સુખ અહીં મળશે; અહે પ્રભુ તેવું સુખ. ધમી ધુરંધર ધર્મ કરે તો, સંસાર સાગર તરશે ભકિત વિના આ ભવ પરભવ વળરે ભવભવ, વાવે તેવું લણશે; અહા દાન શિયળ તપ ભાવના રાખે, જેથી જન હિતસરશે; ભકિત વિના. ૪ માલ મતા ધન રાચ રચીલાં, મર્ણ પછી શું કરશે અહે પ્રભુ મર્ણ પછી. માતા પિતા સુત બંધવ સઘળાં, લઢો લઢી તુને રડશે; - ભકિત વિના પ સાથ તારી કશું નહીં આવે, પાપ માર કેવા પડશે, અહો પ્રભુ પા ૫. જન હિતેછું મળીને ગાવે, ધર્મથી ફે ટળશે. ભકિત. ૫

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41