Book Title: Jinendra Stuti Garbhit Padavali
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ ( ૨૦ ) સફળ થશે અવતાર, કરશે જે નરનારી, ટેક તપ તણે મહિમા છે મેટે, ખેટ ના જાણે લગાર, તપને મહિમા ભારી. ૧ નાગ કેતુ ને બાળપણામાં. ઉપન્યું જાતી (સ્મરણ) જ્ઞાન. ત૦ તે ઉપરથી અઠમ તપ કીધો, હીંમત રાખી અપાર; તપ ૩ પચકાણ કરી પારણીએ ઝૂલે, ને ભુલે પ્રભુનું ધ્યાન. તપ૦ પયતણું તે પાન કરે નહીં, માત પિતા અકળાય, તપ૦ ૫ સુધા થકી તે મુ પામે, સબવત તેતે જણાય. તપ૦ ૬ સહુએ મળી જંગલમાં દાટયે, કરે કપાંત અપાર, તપ, તેનાં માતા પીતા શેક કરતાં, પહોંચ્યા સ્વર્ગને દ્વાર. તપ તેથી તે પુરના નરેદ્ર આવી, કબજ કર્યું ઘરબાર. ત૫૦ કે નાગ કેતુના તપને પ્રભાવે, ડાહ્યું ઈદ્રાસન સાર. તપ૧૦ અવધી જ્ઞા નથી ઇ યું, કારણ શુ આ કહેવાય. ત૫૦ ૧૧ જીતે નાગ કેતુને જોયો; ખાડ મહ નીરધાર. તપ પર તરતજ તે આસનથી ઉડયો, આભે ખાડની પાસ, તપ, ૧૩ અમૃત સીંચી ચેતના આપી, બાળને કહાડો બહાર. તપ૦ ત્યાર પછી ઈન્દ્ર વીપને વશે; આવ્યો નગર મોજાર. ત૫૦ તેણે જઈ રિસાને સમજાયું જીવતો છે (નાગ) કેતુ કુમાર તo તેથી સિ લેાક આનંદ પામ્યા, લાવ્યા નગરમાં તે બાળ તo રાજાએ તેનું ઘરબાર સોંપ્યું, વર જેજેકાર. ૦૫૦ ૧૮ એવી રીતે તપથી સુખ પાયે, નાગ કેતુ કુમાર. તપ૦ ૧૯ વળી તેણે તેના પ્રભાવે, કાધે બીજા ઉપગાર. તપ ૨૦ એક આંગળીએ શીલા અટકાવી, નગ૨ બચાવ્યું સાર, ત૫૦ એવી રીતે તે તપ કરીને, પહેચે મુકિત મોજાર, ત૫૦ રર પી, મહાપીઠ, કનક કેતુ એ, કીધા તપ અપાર, ત૫૦ ૨૩

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41