Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02 Author(s): Prachin Maha Purush Publisher: Vijaydansuri Jain Granthmala View full book textPage 6
________________ શ્રી જિનભક્તની યાચના શ્રી વીતરાગ પરમાત્માના ભક્ત ભગવાનની પ્રાર્થના કરતાં કેવા પ્રકારની માગણી કરે? શ્રી વીતરાગ પરમાત્માના ભક્તો શ્રી વીતરાગ પરમાત્માની મૂર્તિ પાસે જઈ તે, વિનયપૂર્વક દર્શન-પૂજનાદિ કરીને પ્રાર્થના તો કરે ને? એ વખતે પ્રાર્થનામાં જો એ યાચના કરે, તો શાની યાચના કરે ? શ્રી વીતરાગતાની, શ્રી વીતરાગનાં ચરણેાની સેવાની અને બહુ તે। શ્રી વીતરામની આજ્ઞાનું પાલન કરવાની અનુકૂળતાની જ યાચના કરે ને ? પ્રાયઃ એ સિવાયની કાઇ જ યાચના કરે નહિ તે ? તે ગમે તેવા સયેાગામાં હાય અને ગમે તેવી મુશીબતમાં હોય તે। ય ? વિવેક તા સમજે કે દેવની, ગુરૂની અને ધર્મની જે આરાધના કરવાની છે, તે પરમ પદને પામવાને માટે જ કરવાની છે. દેવ-ગુરૂધર્મના સાચા ઉપાસકને માથે ગમે તેવી અને ગમે તેટલી આફત આવે, તા પણુ એ સમજે કે– મારી આટલી ઉપાસનાથી પણ ટળે નહિ એવા પ્રકારનું ભયંકર પાપકમ મેં પૂર્વ ઉપાર્જેલું અને તેના યેગે જ મારે આવે! વખત આવી લાગ્યા છે. હું આ ઉપાસનાના બળે જ્યારે વીતરાગ બનીને મુક્તાત્મા બની જઇશ, એટલે જ હું ખરેખરા અને પૂર્ણ સુખી થઈશ. ત્યાં સુધી તો મારે કા યાગ રહેવાને અને અશુભ કતા તેવા યેમ હેાય તે દુ:ખ પણ ભોગવવું જ પડવાનું ! આમાં પરમાત્માને દોષ દેવા, એ તદ્દન વૃથા છે!' [ શ્રી જૈન પ્રવચનમાંથી ] -----------------------------------------------------------------------------Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 456