Book Title: Jinendra Pooja
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 118
________________ ૪૦૬ શ્રી આનંદઘનજીકૃત સ્તવન જ રાગ સારંગ જ પ્રણમું પદપંકજ પાર્શ્વના, જસ વાસના અગમ અનુપ રે; મોહો મન મધુકર જેહથી, પામે નિજ શુદ્ધ સ્વરૂપ રે. પંક કલંક શંકા નહીં, નહિ ખેદાદિક દુઃખ દોષ રે; ત્રિવિધ અવંચક જોગથી, લહે અધ્યાતમ સુખ પોષ રે. પ્રn૨ દુરંદશા દૂરે ટળે, ભજે મુદિતા મૈત્રી ભાવ રે; વરતે નિત્ય ચિત્ત મધ્યસ્થતા, કરુણામય શુદ્ધ સ્વભાવ રે. પ્રn૩ નિજ સ્વભાવ સ્થિર કરી ધરે, ન કરે પુદ્ગલની ખેંચ રે; સાખી હુઇ વરતે સદા, ન કદી પરભાવ પ્રપંચ રે. પ્ર૦૪ સહજદશા નિશ્ચય જગે, ઉત્તમ અનુભવ રસ રંગ રે; રાચે નહીં પરભાવશું, નિજભાવશું રંગ અભંગ રે. પ્ર૦પ નિજગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે; ખીર નીર વિવરો કરે, એ અનુભવ હંસશું પેખ રે. પ્ર૬ નિર્વિકલ્પ ધ્યેય અનુભવે, અનુભવ અનુભવની પ્રીત રે; ઓર ન કબહું લખી શકે, “આનંદઘન’ પ્રીત પ્રતીત રે. પ્ર૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166