Book Title: Jinendra Pooja
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
દ્રવ્યાનુયોગેભ્યો નમઃ દર્શનવિશુદ્ધયાદિષોડશકારણેભ્યો નમઃ Iઉત્તમક્ષમાદિ દશલક્ષણધર્મેભ્યોનમઃ સિમ્યગ્દર્શન-સભ્યજ્ઞાન-સમ્યક્યારિત્રેભ્યોનમઃાજલ વિષે, થલ વિષે, આકાશ વિષે, ગુફા વિષે, પહાડ વિષે, નગર-નગરી વિષે, ઊર્ધ્વલોક-મધ્યલોક-પાતાલલોક વિષે બિરાજમાન કૃત્રિમ અકૃત્રિમ જિનચેત્યાલોક જિન-બિંબેભ્યો નમઃાવિદેહક્ષેત્ર વિધમાન વીસ તીર્થકરેભ્યો નમઃ પાંચ ભરત, પાંચ ઐરાવત - દસ ક્ષેત્ર સંબંધી ત્રીસ ચોવીસીના સાતસો વીસ જિનેભ્યો નમઃ નંદીશ્વરદ્વીપસંબંધી બાવન જિનચેત્યાલયેભ્યો નમઃ | સમેદશિખર, કૈલાસ, ચંપાપુર, પાવાપુર, ગિરનાર, આદિ સિદ્ધક્ષેત્રેભ્યો નમઃ જૈનબિદ્રી, મૂડબિદ્રી, રાજગૃહી, શત્રુંજય, તારંગા આદિ તીર્થક્ષેત્રેભ્યો નમઃ | શ્રી ચારણ-ત્રદ્ધિધારી સાત પરમબદષિભ્યો નમઃ | ઇતિ ઉપર્યુક્તભ્યઃ સર્વેલ્યો મહાઈ નિર્વપામીતિ સ્વાહા.
.
.
.
.
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166