SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગેભ્યો નમઃ દર્શનવિશુદ્ધયાદિષોડશકારણેભ્યો નમઃ Iઉત્તમક્ષમાદિ દશલક્ષણધર્મેભ્યોનમઃ સિમ્યગ્દર્શન-સભ્યજ્ઞાન-સમ્યક્યારિત્રેભ્યોનમઃાજલ વિષે, થલ વિષે, આકાશ વિષે, ગુફા વિષે, પહાડ વિષે, નગર-નગરી વિષે, ઊર્ધ્વલોક-મધ્યલોક-પાતાલલોક વિષે બિરાજમાન કૃત્રિમ અકૃત્રિમ જિનચેત્યાલોક જિન-બિંબેભ્યો નમઃાવિદેહક્ષેત્ર વિધમાન વીસ તીર્થકરેભ્યો નમઃ પાંચ ભરત, પાંચ ઐરાવત - દસ ક્ષેત્ર સંબંધી ત્રીસ ચોવીસીના સાતસો વીસ જિનેભ્યો નમઃ નંદીશ્વરદ્વીપસંબંધી બાવન જિનચેત્યાલયેભ્યો નમઃ | સમેદશિખર, કૈલાસ, ચંપાપુર, પાવાપુર, ગિરનાર, આદિ સિદ્ધક્ષેત્રેભ્યો નમઃ જૈનબિદ્રી, મૂડબિદ્રી, રાજગૃહી, શત્રુંજય, તારંગા આદિ તીર્થક્ષેત્રેભ્યો નમઃ | શ્રી ચારણ-ત્રદ્ધિધારી સાત પરમબદષિભ્યો નમઃ | ઇતિ ઉપર્યુક્તભ્યઃ સર્વેલ્યો મહાઈ નિર્વપામીતિ સ્વાહા. . . . . * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001281
Book TitleJinendra Pooja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, & Pooja
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy