Book Title: Jinendra Pooja
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
સદ નેવજ બહુવિધિ પકવાન, પૂ શ્રીજિનવર ગુણખાન,
પરમગુરુ હો, જય જય નાથ પરમગુરુ હો. દરશo ૐ હ્રીં દર્શનવિશુદ્ધયાદિષોડશકારણાણેભ્યો સુધારોગવિનાશનાયમૈવેદ્ય નિર્વપામીતિ સ્વાહા.
દીપકજ્યોતિ તિમિર જયકાર, પૂ શ્રીજિન કેવલધાર,
પરમગુરુ હો, જય જય નાથ પરમગુરુ હો. દરશo ૐ હ્રીં દર્શનવિશુદ્ધયાદિષોડશકારણોભ્યો મોહાંધકારવિનાશનાયદીપંનિર્વપામીતિસ્વાહા.
અગર કપૂર ગબ્ધ શુભ ખેય, શ્રીજિનવર આગે મહકેય,
પરમગુરુ હો, જય જય નાથ પરમગુરુ હો. દરશo છે હીં દર્શન વિશુદ્ધયાદિષોડશકારણાણેભ્યો અષ્ટકર્મદહનાય ધૂપં નિર્વપામીતિ સ્વાહા.
શ્રીફલ આદિ બહુત ફલસાર, પૂજ઼ જિન વાંછિતદાતાર,
પરમગુરુ હો, જય જય નાથ પરમગુરુ હો. દરશo છે હીં દર્શનવિશુદ્ધયાદિષોડશકારણાણેભ્યો મોક્ષફલપ્રાપ્તયે ફલ નિર્વપામીતિ રવાહા.
જલ ફલ આઠોં દરબ ચઢાય, “ધાનત’ વરત કરોં મનલાય,
પરમગુરુ હો, જય જય નાથ પરમગુરુ હો. દરશo હ્રીં દર્શન વિશુદ્ધયાદિષોડશકારણાણેભ્યો અનર્થપદપ્રાણયે અર્થ નિર્વપામીતિ સ્વાહા.
A ઇતિશ્રી તીર્થંકરપદદાત્રીદર્શનવિશુક્યાદિ
સોલહકારણ ભાવપૂજા સમાતા II // અથ તાસામેવ જયમાલા પ્રારભ્યતે II
જયમાલા ષોડશકારણ ગુણ કરેં, હરૈ ચતુરગતિવાસ, પાપપુણ્ય સબ નાશર્કે, જ્ઞાનભાન પરકાસ.
- ચૌપાઇ છે. દરશવિશુદ્ધ ધરે જો કોઇ, તાકો, આવાગમન ન હોઇ, વિનય મહા ધારે જો પ્રાની, શિવવનિતાકી સખી બખાની. શીલ સદા દિઢ જો નર પાર્લે, સો ઔરનકી આપદ ટાર્સે, જ્ઞાનાભ્યાસ કરે મનમાંહીં, તાર્કે મોહમહાતમ નાહીં. ૩
*
*
*
*
.
. * *
* *, '
'
,
,
,
હે
જી -
-
-
-
જ
, ,
;
જે "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166