Book Title: Jinagam lakhan Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ Chore શ્રી જિનાગમ લખાણ-વિચાર શ્રાદ્ધવ શ્રી પ્રભુલાલ બેચરદાસ પારેખ ર શાસન તાહરુ અતિ ભલુ, જગ નહી’કોઈ તસ સરખું' રે, તિમતિમ રાગ ઘણા વાધે, જિમજિમ જુગતિ શું પરખુ રે.” ૧. પચમ કાળમાં આત્માને પૌલિક ભાવના રસમાંથી બચાવીને આધ્યાત્મિક ભાવમાં જોડનાર સર્વ શ્રેષ્ઠ આલંબન બે જ છે : જિનપ્રતિમા અને જિનાગમ, ૨. આત્માથી, ભવભીરુ, તત્ત્વદર્શી આત્માએ શ્રી જિનેશ્વરદેવના બિબમાં સાક્ષાત પરમાત્માને નિહાળે છે. શ્રી જિનદર્શનને આત્મદર્શનનું પરમ સાધન માને છે. પ્રભુશાસનના રસિયા જીવા સંસારની કાઈ પણ વસ્તુ જોવાથી જે આનંદ પામે તેના કરતાં ઘણા વધારે આન' શ્રી જિનમ'દિરને જોવાથી પામે છે. ૩. જિનપ્રતિમા એ સ'સારસાગરમાંથી તરવાના સાધનમાં સ`થી પહેલુ અને સંથી ઊંચુ' આલંબન છે. એવુ' જેએના હૃદયમાં નિશ્ચિંત થઈ ગયુ. હાય, તે આત્માએ જિનમંદિર અને પ્રભુપ્રતિમા માટે સવ કાંઈ કરી છૂટવાની તૈયારી કેળવે છે. ૪. આત્માથી આત્માએને બીજા આલંબન તરીકે શ્રી જિનાગમ છે. મહાપુરુષો લખી ગયા છે કે. “ વિષમ પચમકાળમાં શ્રી જિનાગમ ન હોય, તે અનાથ એવા અમારુ શું થાત ?” તત્ત્વજ્ઞાની પુરુષાનાં આ વચન તદ્ન સાચાં છે. સ` દેશમાં અને સ કાળમાં શ્રી જિનાગમ સર્વાંત્તમ અજોડ સાહિત્ય છે. Jain Education International પૂ. આવા પરમ પવિત્ર સશ્રેષ્ઠ આગમ સાહિત્યને લખવામાં, લખાવવામાં, સાચવવામાં બહુમાન કરવામાં શરીર, બુદ્ધિ અને ધન વગેરે જે કાંઈના વ્યય થાય તે અત્યંત લાભ દાયક છે. ૬. શ્રી અરિહતદેવના મુખથી નીકળેલ, ગણધર ભગવંતેએ ગૂ`થેલ, ગીતા મહાપુરુષાએ ભણી, ભણાવી, લખી, લખાવી પંચમકાળના જીવના ઉપકાર માટે સાચવી રાખેલ શ્રી જિનાગમ વમાનમાં પીસ્તાલીસ આગમ રૂપે જગતમાં જયવંતુ વતે છે. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6