Book Title: Jin Pooja Vidhi Sankshiptama
Author(s): Abhaysagar
Publisher: Abhaysagar

View full book text
Previous | Next

Page 3
________________ નમોડ સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ ધ્યાનઘટ પ્રગટાવીએ. વામ નયન જિનધૂપ, મિચ્છત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. શ્રી પરમેસ્વરાય પરમ પુરૂષાય પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે...જિનેન્દ્રય મિથ્યાત્વ દુર્ગધ નિવારણાય, ઉર્ધ્વગતિ પ્રાપ્તયે | ધૂપ યજમહે સ્વા..હા. ભાજ હે નાથ ! જેમ ધૂપની સહજ સ્વાભાવિક ગતિ ઉદ્ધ છે તેમ મારા આત્માની પણ સહજ, સ્વાભાવિક ગતિ ઉર્ધ્વ છે, પણ અનાદિકાળના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા કર્મના આવરસથી અધોગતિ પામી રહ્યો છે. હવે હે નાથ ને એવી સમજણ અને શક્તિ આપો કે આપની આજ્ઞાનું યથાર્થ પાલન કરીને કાળક્રમે સઘળી કર્મનો ક્ષય કરી, સાદિ અનંત ભાગે ઉર્ધ્વગતિ પામી. સિદ્ધશિલા પર બિરાજમાન થાઉં, અને પ્રાણીમાત્રને અભયદાન આપે. - ૫ મી દીપક પૂજા:મુદ્દા. નિવૃત સમર્પણ મુદ્દા- બે અંજલિ પહોળી રાખી, તેમાં થાળી સહિત દીપક રાખી. તે અંજલિ નાસિકાથી જરા અધ્ધર રાખવી જેથી દીપક અને પ્રભુજીનું મુખ સીધી લીટીમાં દેખાય. નમોહસિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ દૂહો દૂબ દપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસીત લોકાલોક. % હીં શ્રી પરમેશ્વરાય પરમ પુરૂષાય પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે....જિનેન્દ્રાય અજ્ઞાન અંધકાર નિવારણાય, કેવળજ્ઞાન દીપક પ્રગટીકરસાય દીપ યજામહે સ્વા...હા માવા હે નાથ ! જેમ દૂવ્ય દીપકથી દૂબ અંધકાર દૂર થાય છે, તેમ આપશ્રીએ પ્રકાશેલ શ્રુતજ્ઞાનરૂપી દીપક દ્વારા મારી અનાદિના અજ્ઞાન અને મોહરૂપ અંધકાર દૂર થઈ, સર્વવિરતિનું યથાર્થ પાલન કરતાં કરતાં, કાળક્રમે કેવળજ્ઞાનરૂપ દીપક પ્રગટે એવી કરૂણા દઢી અક્ષત પૂજા: મુદા- ચતુદલ પદ મુદ્દા-અક્ષત જમણી હથેળીમાં લઈ, આંગળીઓ પ્રભુજીની તરફ રહે તેમ રાખી, તેના કાટખૂણે તેની નીચે ડાબી હથેળી રાખવી. નમોડતુ સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યા ૧૦ - - - જ્ઞા - દ - ચા અક્ષત પૂજા પૂજીએ. અક્ષત લ દાતાર , પશુ રૂપ નિવારીને નિજરૂપે કરનાર, % હૂ શ્રી પરમેશ્વરાય પરમ પુરૂષાય પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે..જિનેન્દ્રાય વિશુધ્ધ અખંડ, અક્ષત સહજશુધ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્તયે, જન્મ-જરા-મૃત્યુ નિવારણાય. અક્ષતાનું યજામહે સ્વા...હા ! ભાવનાઃ હે જિનરાજ ! જેમ ડાંગરના લેતરાથી અળગા | થયેલા ચોખા નિર્મળ થઈ ફરી ઉગી શકતા નથી, તેમ આપના વિશુદ્ધ આત્મસ્વરૂપને લક્ષમાં રાખી, આત્મશુદ્ધિના લકે કરાતી આ અસતપૂજા દ્વારા મારો આત્મા, આપની સવાંગીણ આજ્ઞા આરાધતો આરાધતો કાળક્રમે કમરૂપ છોતરાથી અળગો થઇ, જન્મ-જરા મરણના ચક્રાવાથી મુકત થાય એવી કરૂણા કરો. પછી ૩ નવકાર ગણીને ઉભી મુઠી રાખી, સૌ પ્રથમ સાથિયાની ઢગલી કરવી. તેની ઉપર જ્ઞાન-દર્શન-ચારિત્રની ૩ ઢગલી એકેક નવકાર ગણી કરવી. છેલ્લે સિધ્ધશીલાની ઢગલી એક નવકાર ગણી કરવી. આકૃતિ બનાવવાની શરૂઆત ઉપરથી કરવી. ૭ મી નૈવેદ્ય પૂજા મુદ્દા- સંપુટ મુદ્રા-નૈવેધને ડાબી હથેળીમાં લઈ. તેના પર જમણી હથેળી ઉંધી રાખવી. નમોડસિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ. દૂહો અણાહારી પદ મે કયી, વિગ્રહ ગઈય અનંત; દૂર કરીને દીજીયે, અણાહારી શિવશંત, મંત્ર- ૐ હ્રીં શ્રીં પરમેશ્વરાય. પરમ પુરૂષાય, પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે......જિનેન્દ્રાય સંસાર વાસમૂલભૂત આહારસંજ્ઞા નિવારણાય, અણાહારી પદ પ્રાપ્તયે, નૈવેદ્ય યજામહે સ્વા....હા | ભાવના: હે નાથ ! આપના અણાહારી સ્વરૂપનું ઓળખાણ થતાં, સત્તામાં રહેલા મારા અણાહારીપદને પ્રાપ્ત કરવાની ભાવનાના પ્રતીક તરીકે આ નૈવેધ આપના ચરણમાં સમર્પણ કરું છું. હે નાથ ! હવે આ દેહ કે જે જિનાજ્ઞા આરાધનાનું અનિવાર્ય સાધન છે, તેને ટકાવવા પુરતું, અનાસક્તભાવે, ૧૨

Loading...

Page Navigation
1 2 3 4