Book Title: Jin Pooja Vidhi Sankshiptama
Author(s): Abhaysagar
Publisher: Abhaysagar

View full book text
Previous | Next

Page 1
________________ ' પરમ પુજય પરમ ઉપકારી ગુરૂ ભગવંત પં શ્રી અભયસાગરજી મહારાજ સાહેબે, અત્યંત કરૂપ કરી સંકલન કરી આપેલ શ્રી અષ્ટપ્રકારી જિનપૂજાની વિધિ (સંક્ષિપ્તમાં) • પ્રભુની પૂજા એ પ્રભુ માટે નથી, પણ પ્રભુના આલેબને વીતરાગભાવે પોષક પરિણામની ધારાની કેળવણી માટે અને અનાદિથી વિસરાયેલા આપણા આત્મસ્વરૂપની પ્રતીતિ, અનુભૂતિ અને પ્રાપ્તિ માટે છે. ૧- દેરાસરમાં દાખલ થતા નિરીતિ:૨. દૂરથી પ્રભુમુખ જોતાં, બે હાથ મસ્તકે લગાડી નમો જિજ્ઞાણ’ બોલવું પછી૩- ત્રણ પ્રદક્ષિણા કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહિ પાર તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં સાર, પ્રક્ષિા દેતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય; પ્રસિધ્ધ તે કારણે ભવિક જન ચિત લાય. “નમો નિશા' ૨જી- "વાદિ નવ તત્ત્વની સહા સુખકો, જન્મ-મરણાદિ દૂર ટળે સીઝે જ દરિસર સાર. • શાન વડુ સંસારમાં જ્ઞાન પરમસુખ હેત; જ્ઞાન વિના જગજીવડો. ન લહે તત્ત્વ સંકેત, " I “નમો જિશા' “ચય તે સંચય કર્મનો રિકત કરે વળી જે, ચારિત્ર પદ તે નિરૂને ભાખીયું, તે વધે ગુણ ગેહ દશન જ્ઞાન ચારિત્ર એ રત્નત્રયી નિરધાર પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજન હાર" નમો જિરાસં' સુતિ- ગભારા આગળ આવી અધવનત પ્રણામ કરી, શાંતિથી, મંદસ્વરે, ભાવપૂર્વક સમયાનુસાર ૧,૩,૫..સ્તુતિઓ બોલવી. કોઈ દર્શનાથને અંતરાય ન પડે તેમ, પુરૂષોએ પ્રભુજીના જમણા હાથે અને સ્ત્રીઓએ ડાબી હાથ બાજુ ઉભા રહેવું. અષ્ટપ્રકારી પૂજા ગભારા બહારથી મુખકોશ બાંધી, નિશીહિ' બોલીગભારામાં ઘખલ થવું ૧લી જલપૂજા મુદ્દા- સમર્પણ મુદ્દા-બંને હાથની હથેળીમાં કળશ લઇ, મસ્તક નમાવી, “નમોડર્ડ સિતાચાર્યેપાધ્યાય સર્વસાધુભ્ય” બોલી, જલપૂજાનો દૂહો બોલવો. જળપૂજા જુગતે કરો, મોહ અનાદિ વિનાશ જળપૂજા ળ સંયમરૂપે, માગો એમ પ્રભુ પાસ. " * તે પછી મંત્ર બોલવો. મંત્ર- ૐ હ્રીં શ્રીં પરમેસ્વરાય, પરમપુરૂષાય, પરમાત્માને પરમેષ્ટિને શ્રીમતે મુળ નાયકનું નામ) જિનેન્દ્રાય સંસારવાસ મૂલભૂત, સ્ત્રી-આંગ્નિ-સચિત જલ મધ્યે અપરિહાર્ય સચિત જલ પરિભોગ પરિહારાય, આમ સમારંભ વિમોચનાય સંયમ પ્રાપ્યત્વે વીતરાગભાવ સંપાદનાય. જન્મ-જરા-મૃત્યુ નિવારણાય, જલ યજામહે સ્વા...હા -તે પછી ભાવના ભાવના હે જિનરાજ ! હે જિનેશ્વર ભગવંત ! મારા મહતુ મહતું પુણ્યના ઉદયથી આપના દર્શન-પૂજનનો અમૂલ્ય અવસર આજ મને પ્રાપ્ત થયો. આપની ઉપશમભરી, પરમ શાંત, વીતરાગ મુદ્દા નિહાળતસતુશાસ્ત્ર અને સદ્ગુરૂ ભગવંતના પરમ અનુગ્રહથી મને મારા વિસ્મરાયેલા સ્વરૂપનું ભાને થયું કે જેવું તમારૂં પ્રગટ સ્વરૂપ છે તેવું જ સત્તાએ મારા આત્માનું સ્વરૂપ છે. એ સ્વરૂપની પ્રતીતિ, અનુભૂર્તિ અને પ્રાપ્તિ માટે, આપે નિષ્કારણ કરૂણા કરી કેવો સુંદર વિરતિમય-જયરામય આશ્રવ સર્વથા હે. સવર-નિર્જરા ઉપાદેય” રૂપ, પરિપૂર્ણ ધર્મ પ્રકાશ્યો ! એ ધર્મનું યથાર્થ આરાધન કરી શકું તે માટે, અનાદિ મિથ્યાત્વનો ક્ષયો પરામ થઈ, આપે પ્રકાશેલા. જીવાવ,આદિ નવ તત્વોની યથાર્થ શ્રદ્ધા થઇ, સ્વ-પરનો વિવેક પ્રગટો કે હું દેહાદિ સ્વરૂપ નથી, પણ દેહમાં રહેલો છતાં દેહથી ભિન, સંતુચિત-આનંદ સ્વરૂપ એવો આત્મા છું. વળી એવું જ જગતના જીવમાત્રનું સ્વરૂપ હોઇ, તેમના પ્રત્યે મૈત્રી, આદિ ભાર્થો પ્રગટો કે જેના ળ સ્વરૂપે, તેમને અભયદાન દેવાના પરિણામ પ્રગટે. તેમજ સંસારની અનિત્યતા, અશરણતા, અસારતા, એકાંત દુઃખમયતાનો આપના તચન આધારે એવો યથાર્થ નિશ્વય થાઓ કે જેથી ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામી, આ જ ભવમાં આપશ્રીની આજ્ઞામાં રહેલા નિJધ. ગીતાર્થ આત્મજ્ઞાની ગુરૂ ભગવંતની નિશ્રામાં વહેલામાં વહેલી તકે, જીવ માત્રને અભયદાન દેવાવાળી અને મને વિભાવદશાથી બચાવી, સ્વસ્વભાવ ટકાવી રાખનારી, દુવ્ય-ભાવ સર્વવિરતિ સ્વીકારૂં. આ ભાવનાના પ્રતીકરૂપે, તેના બાનાખત રૂપે, સંસારના મૂળભૂત પાયારૂપ સ્ત્રી, અગ્નિ અને સચિત જલ એ ત્રણમાંથી, જેના વિના સંસારી જીવન એક ડગલું પણ ન ચાલે એવું આ સચિત જલ, અનંત શકિતના હે સ્વામી | આપના ચરણારવિદમાં સમર્પણ કરું છું. પછી ૩ કે ૭ નવકાર ગણી, ધીમેથી કળશ નમાવી, પ્રભુના

Loading...

Page Navigation
1 2 3 4