Page #1
--------------------------------------------------------------------------
________________
' પરમ પુજય પરમ ઉપકારી ગુરૂ ભગવંત પં શ્રી અભયસાગરજી મહારાજ સાહેબે, અત્યંત કરૂપ કરી સંકલન કરી આપેલ શ્રી અષ્ટપ્રકારી
જિનપૂજાની વિધિ (સંક્ષિપ્તમાં) • પ્રભુની પૂજા એ પ્રભુ માટે નથી, પણ પ્રભુના આલેબને વીતરાગભાવે પોષક પરિણામની ધારાની કેળવણી માટે અને અનાદિથી વિસરાયેલા આપણા આત્મસ્વરૂપની પ્રતીતિ, અનુભૂતિ અને પ્રાપ્તિ માટે છે. ૧- દેરાસરમાં દાખલ થતા નિરીતિ:૨. દૂરથી પ્રભુમુખ જોતાં, બે હાથ મસ્તકે લગાડી
નમો જિજ્ઞાણ’ બોલવું પછી૩- ત્રણ પ્રદક્ષિણા
કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહિ પાર તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં સાર, પ્રક્ષિા દેતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય; પ્રસિધ્ધ તે કારણે ભવિક જન ચિત લાય.
“નમો નિશા' ૨જી- "વાદિ નવ તત્ત્વની સહા સુખકો,
જન્મ-મરણાદિ દૂર ટળે સીઝે જ દરિસર સાર. • શાન વડુ સંસારમાં જ્ઞાન પરમસુખ હેત; જ્ઞાન વિના જગજીવડો. ન લહે તત્ત્વ સંકેત, " I
“નમો જિશા'
“ચય તે સંચય કર્મનો રિકત કરે વળી જે, ચારિત્ર પદ તે નિરૂને ભાખીયું, તે વધે ગુણ ગેહ દશન જ્ઞાન ચારિત્ર એ રત્નત્રયી નિરધાર પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજન હાર"
નમો જિરાસં' સુતિ- ગભારા આગળ આવી અધવનત પ્રણામ
કરી, શાંતિથી, મંદસ્વરે, ભાવપૂર્વક સમયાનુસાર ૧,૩,૫..સ્તુતિઓ બોલવી. કોઈ દર્શનાથને અંતરાય ન પડે તેમ, પુરૂષોએ પ્રભુજીના જમણા હાથે અને સ્ત્રીઓએ ડાબી
હાથ બાજુ ઉભા રહેવું. અષ્ટપ્રકારી પૂજા
ગભારા બહારથી મુખકોશ બાંધી, નિશીહિ' બોલીગભારામાં ઘખલ થવું
૧લી જલપૂજા મુદ્દા- સમર્પણ મુદ્દા-બંને હાથની હથેળીમાં કળશ
લઇ, મસ્તક નમાવી, “નમોડર્ડ સિતાચાર્યેપાધ્યાય સર્વસાધુભ્ય” બોલી, જલપૂજાનો દૂહો બોલવો.
જળપૂજા જુગતે કરો, મોહ અનાદિ વિનાશ જળપૂજા ળ સંયમરૂપે, માગો એમ પ્રભુ પાસ. "
* તે પછી મંત્ર બોલવો.
મંત્ર- ૐ હ્રીં શ્રીં પરમેસ્વરાય, પરમપુરૂષાય,
પરમાત્માને પરમેષ્ટિને શ્રીમતે મુળ નાયકનું નામ) જિનેન્દ્રાય સંસારવાસ મૂલભૂત,
સ્ત્રી-આંગ્નિ-સચિત જલ મધ્યે અપરિહાર્ય સચિત જલ પરિભોગ પરિહારાય, આમ સમારંભ વિમોચનાય સંયમ પ્રાપ્યત્વે વીતરાગભાવ સંપાદનાય. જન્મ-જરા-મૃત્યુ નિવારણાય, જલ યજામહે સ્વા...હા -તે
પછી ભાવના ભાવના
હે જિનરાજ ! હે જિનેશ્વર ભગવંત ! મારા મહતુ મહતું પુણ્યના ઉદયથી આપના દર્શન-પૂજનનો અમૂલ્ય અવસર આજ મને પ્રાપ્ત થયો. આપની ઉપશમભરી, પરમ શાંત, વીતરાગ મુદ્દા નિહાળતસતુશાસ્ત્ર અને સદ્ગુરૂ ભગવંતના પરમ અનુગ્રહથી મને મારા વિસ્મરાયેલા સ્વરૂપનું ભાને થયું કે જેવું તમારૂં પ્રગટ સ્વરૂપ છે તેવું જ સત્તાએ મારા આત્માનું સ્વરૂપ છે. એ સ્વરૂપની પ્રતીતિ, અનુભૂર્તિ અને પ્રાપ્તિ માટે, આપે નિષ્કારણ કરૂણા કરી કેવો સુંદર વિરતિમય-જયરામય
આશ્રવ સર્વથા હે. સવર-નિર્જરા ઉપાદેય” રૂપ, પરિપૂર્ણ ધર્મ પ્રકાશ્યો ! એ ધર્મનું યથાર્થ આરાધન કરી શકું તે માટે, અનાદિ
મિથ્યાત્વનો ક્ષયો પરામ થઈ, આપે પ્રકાશેલા.
જીવાવ,આદિ નવ તત્વોની યથાર્થ શ્રદ્ધા થઇ, સ્વ-પરનો વિવેક પ્રગટો કે હું દેહાદિ
સ્વરૂપ નથી, પણ દેહમાં રહેલો છતાં દેહથી ભિન, સંતુચિત-આનંદ સ્વરૂપ એવો આત્મા છું. વળી એવું જ જગતના જીવમાત્રનું સ્વરૂપ હોઇ, તેમના પ્રત્યે મૈત્રી, આદિ ભાર્થો પ્રગટો કે જેના ળ સ્વરૂપે, તેમને અભયદાન દેવાના પરિણામ પ્રગટે. તેમજ સંસારની અનિત્યતા, અશરણતા, અસારતા, એકાંત દુઃખમયતાનો આપના તચન આધારે એવો યથાર્થ નિશ્વય થાઓ કે જેથી ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામી, આ જ ભવમાં આપશ્રીની આજ્ઞામાં રહેલા નિJધ. ગીતાર્થ આત્મજ્ઞાની ગુરૂ ભગવંતની નિશ્રામાં વહેલામાં વહેલી તકે, જીવ માત્રને અભયદાન દેવાવાળી અને મને વિભાવદશાથી બચાવી, સ્વસ્વભાવ ટકાવી રાખનારી, દુવ્ય-ભાવ સર્વવિરતિ સ્વીકારૂં. આ ભાવનાના પ્રતીકરૂપે, તેના બાનાખત રૂપે, સંસારના મૂળભૂત પાયારૂપ સ્ત્રી, અગ્નિ અને સચિત જલ એ ત્રણમાંથી, જેના વિના સંસારી જીવન એક ડગલું પણ ન ચાલે એવું આ સચિત જલ, અનંત શકિતના હે સ્વામી | આપના ચરણારવિદમાં સમર્પણ કરું છું. પછી ૩ કે ૭ નવકાર ગણી, ધીમેથી કળશ નમાવી, પ્રભુના
Page #2
--------------------------------------------------------------------------
________________
નવ અંગે, ચંદનપૂજાના ક્રમ પ્રમાણે થોડું થોડું
જળ ચઢાવવું તે પછી અભિષેક કરવોઅભિ
કળશમાં પંચામૃત લઈ ભાવવું કે-“સવિ જીવ કરૂં શાસનરસી” એવી ઉદાત્ત, મંગળ, પરમોત્કૃષ્ટ ભાવકરૂણાના ળરૂપે બંધાયેલ તીર્થંકર નામકર્મના પ્રદેશોદયરૂપે દેવેન્દ્ર પોતાના સમકિતને નિર્મળ કરવા, અત્યંત બહુમાન અને ભક્તિપૂર્વક આપશ્રીના જન્મકલ્યાણકને ઉજવતાં મેરૂપર્વતના શિખર પર પંચામૃતનો જે અભિષેક કરે છે, તેના પ્રતીકરૂપે આ પંચામૃતથી હું અભિષેક કરૂં છું. આથી મારામાં ઉત્કૃષ્ટ જિનભક્તિ અને નિર્મળ સમકિત પ્રગટો” એવી ભાવના ભાવતાં “મેરૂ શિખર નવરાવે હો સુરપતિ, મેરૂ શિખર નવરાવે. જન્મકાળ જિનવરજીકો જાણી. પંચરૂપે હરિ આવે. હો સુરપતિ : મેરૂશિખર નવરા"આ કાળ બોલી મસ્તકથી શરૂ કરી અભિષેક કરવો. અભિષેકનો ક્રમ-મસ્તક, બે ખભા, બે બાવડ, છાતી, પેટ, બે કાંડ, બે સાથળ, બે ઢીંચણ, બે અંગુઠા, અંજલિ પછી પાણીનો કળશ લઈશાન કળશ ભરી આતમાં સમતારસ ભરપૂર શ્રી જિનને નવરાવતાં. કર્મ થયાં ચકચર” - આ દૂહો બોલતાં. “હું અસંગ શુદ્ધ ચેતન છું”
એવા પરિણામરૂપ જળ દ્વારા, સમતારસના સ્વામી એવા શ્રી જિનને નવરાવતા. મારી અનાદિના મોહનીય કર્મો નાશ પામી રહ્યો છે એવી ભાવના મનમાં ભાવતાં ભાવતાં, શુદ્ધ જળથી પ્રભુજીને નવહણ કરવું. પછી ૩ અંગલૂછશો કરી
રજી ચંદનપૂજા કરવી મુદ્દ- અંજલિ મુદ્દા કરી, ચંદનની વાટકી સહિતની
થાળી અંજલિ પર રાખવી. નમોડતુસિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યા હો- શીતલ ગુણ જેમાં રહ્યો. શીતલ પ્રભુ મુખ રંગ;
આત્મ શીતલ કરવા ભણી. પૂજો અરિહા અંગ. મંત્ર- ૐ હ્રીં શ્રીં પરમેશ્વરાય પરમપુરૂષાય
પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે....જિનેન્દ્રાય વિષયકષાય તાપ શાંતયે. અનંતાનંત આત્મગુણ પ્રાપ્તયે, જન્મ-જરા-મૃત્યુ
નિવારણાય ચંદન યજામહે સ્વા...હા. ભાવના -
હે પરમ શાંત ઉપશમ રસના સ્વામી ! છ-છ મહિના લાગલગાટ ગરમ કરેલો લોખંડનો ગોળો, ઉત્તમકોટીના બાવના ચંદનના સંયોગમાં આવવાથી તત્કાલ શીતલ થઈ જાય છે, તેમ અનાદિકાળના મિથ્યાત્વના
ઉદયને લીધે કુદેવ-કુગુરૂ-કુધર્મમાં સની ભાંતિને લીધે ધર્મના નામે. અને દેહાત્મબુદ્ધિના કારણે પર પદાર્થમાં અહ-મમત્વ અને સુખબુદ્ધિના કારણે, ત્રિવિધ તાપથી બળી રહેઓં એવો હું, આ ચંદનપૂજાના માધ્યમથી આપના શરણે.. સત્તામાં રહેલા મારા પરમ શાંત ઉપશમ સ્વરૂપને પ્રાપ્ત કરવા-પ્રગટકરવા આવ્યો છું. હે નાથ ! તે માટે જે કંઈ કરવાનું હોય તે મારી પાસે કરાવો. હું કંઈ જ જાણતો નથી, મને કંઈ જ આવડતું નથી. હું અબુધ અને અશક્ત છું. આપનો અનુગ્રહ એ જ મરૂ સર્વસ્વ છે. પછી ૩ નવકાર ગણી, પૂજા એવી રીતે કરવી કે પ્રભુના નવ અંગે બે વાર પૂજા થાય અને ત્રણ નવકારગણાય. તે ન ઘવે તો નવે અંગે “નમો. અરિહંતાણ', કે “નમો જિગાણ અિ ભયાણ' , મનમાં બોલતા પૂજા કરવી.
૩જી પુષ્પપૂજા મુદા- અર્ધ અંજલિ મુદ્દા રાખી તેના પર પુષ્પ તે સહિતની થાળી રાખવી. નમોહન સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય:
સુમ જંતુ ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ. મંત્ર- ૐ હ્રીં શ્રીં પરમેશ્વરાય, પરમ પુરૂષાય
પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે...જિનેન્દ્રય મિથ્યાત્વ દુર્ગધ નિવારણાય, પૌદ્ગલિક વાસના યાય, આત્મગુણ પ્રાપ્તયે પુષ્પાણિ
યજામહે સ્વા...હા ! ભાવનાઃ
જેમ વાતાવરણની દુર્ગધ પુખની સુગંધથી દૂર થાય છે, તેમ છે સોયિક સમકિતના સ્વામી ! આ પુષ્પોના માધ્યમ દ્વારા થતી આપની ગુણ પૂજા દ્વારા, અનાદિથી મારા આત્મામાં રહેલી મિથ્યાત્વરૂપ દુર્ગધ અને વિષયવિકારરૂપ વાસના દૂર થઈ, કાળક્રમે સાયિક સમકિત અને નિર્વિકાર દશા પ્રગટે એવી કરૂણા કરો. ચારે સંજ્ઞાઓ અને પાંચ ઇન્દ્રિયોની વાસના આ ભવમાં જ અત્યંત મંદ પડી, કાળક્રમે સર્વથા નાશ પામે એવી કરૂણા કરો. પછી એક નવકાર ગણી પુષ્પ ચઢાવવાં. ઓછામાં ઓછાં ૩ લ ચઢાવવા - બે અંગુઠે એકેક, ત્રીજું અજુલિમાં, જે આપણા સમર્પણ ભાવનું પ્રતીક છે.
૪ થી ધૂપ પૂજા: - મુદ્દા ઉભી અંજલિ મુદા બંને હાથની પહેલી
આંગળી વચ્ચે ધૂપસળી રાખવી.
સુરભિ અખંડ કુસુમ રહી, પૂજો ગત સંતાપ;
Page #3
--------------------------------------------------------------------------
________________
નમોડ સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ
ધ્યાનઘટ પ્રગટાવીએ. વામ નયન જિનધૂપ, મિચ્છત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ.
શ્રી પરમેસ્વરાય પરમ પુરૂષાય પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે...જિનેન્દ્રય મિથ્યાત્વ દુર્ગધ નિવારણાય, ઉર્ધ્વગતિ પ્રાપ્તયે |
ધૂપ યજમહે સ્વા..હા. ભાજ
હે નાથ ! જેમ ધૂપની સહજ સ્વાભાવિક ગતિ ઉદ્ધ છે તેમ મારા આત્માની પણ સહજ, સ્વાભાવિક ગતિ ઉર્ધ્વ છે, પણ અનાદિકાળના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા કર્મના આવરસથી અધોગતિ પામી રહ્યો છે. હવે હે નાથ ને એવી સમજણ અને શક્તિ આપો કે આપની આજ્ઞાનું યથાર્થ પાલન કરીને કાળક્રમે સઘળી કર્મનો ક્ષય કરી, સાદિ અનંત ભાગે ઉર્ધ્વગતિ પામી. સિદ્ધશિલા પર બિરાજમાન થાઉં,
અને પ્રાણીમાત્રને અભયદાન આપે. - ૫ મી દીપક પૂજા:મુદ્દા. નિવૃત સમર્પણ મુદ્દા- બે અંજલિ પહોળી રાખી,
તેમાં થાળી સહિત દીપક રાખી. તે અંજલિ નાસિકાથી જરા અધ્ધર રાખવી જેથી દીપક અને પ્રભુજીનું મુખ સીધી લીટીમાં દેખાય.
નમોહસિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ દૂહો
દૂબ દપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસીત લોકાલોક. % હીં શ્રી પરમેશ્વરાય પરમ પુરૂષાય પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે....જિનેન્દ્રાય અજ્ઞાન અંધકાર નિવારણાય, કેવળજ્ઞાન
દીપક પ્રગટીકરસાય દીપ યજામહે સ્વા...હા માવા
હે નાથ ! જેમ દૂવ્ય દીપકથી દૂબ અંધકાર દૂર થાય છે, તેમ આપશ્રીએ પ્રકાશેલ શ્રુતજ્ઞાનરૂપી દીપક દ્વારા મારી અનાદિના અજ્ઞાન અને મોહરૂપ અંધકાર દૂર થઈ, સર્વવિરતિનું યથાર્થ પાલન કરતાં કરતાં, કાળક્રમે કેવળજ્ઞાનરૂપ દીપક પ્રગટે એવી કરૂણા
દઢી અક્ષત પૂજા: મુદા- ચતુદલ પદ મુદ્દા-અક્ષત જમણી હથેળીમાં
લઈ, આંગળીઓ પ્રભુજીની તરફ રહે તેમ રાખી, તેના કાટખૂણે તેની નીચે ડાબી હથેળી રાખવી. નમોડતુ સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યા
૧૦ -
-
-
જ્ઞા - દ -
ચા
અક્ષત પૂજા પૂજીએ. અક્ષત લ દાતાર , પશુ રૂપ નિવારીને નિજરૂપે કરનાર,
% હૂ શ્રી પરમેશ્વરાય પરમ પુરૂષાય પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે..જિનેન્દ્રાય વિશુધ્ધ અખંડ, અક્ષત સહજશુધ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્તયે, જન્મ-જરા-મૃત્યુ
નિવારણાય. અક્ષતાનું યજામહે સ્વા...હા ! ભાવનાઃ
હે જિનરાજ ! જેમ ડાંગરના લેતરાથી અળગા | થયેલા ચોખા નિર્મળ થઈ ફરી ઉગી શકતા નથી, તેમ આપના વિશુદ્ધ આત્મસ્વરૂપને લક્ષમાં રાખી, આત્મશુદ્ધિના લકે કરાતી આ અસતપૂજા દ્વારા મારો આત્મા, આપની સવાંગીણ આજ્ઞા આરાધતો આરાધતો કાળક્રમે કમરૂપ છોતરાથી અળગો થઇ, જન્મ-જરા મરણના ચક્રાવાથી મુકત થાય એવી કરૂણા કરો. પછી ૩ નવકાર ગણીને ઉભી મુઠી રાખી, સૌ પ્રથમ સાથિયાની ઢગલી કરવી. તેની ઉપર જ્ઞાન-દર્શન-ચારિત્રની ૩ ઢગલી એકેક નવકાર ગણી કરવી. છેલ્લે સિધ્ધશીલાની ઢગલી એક નવકાર ગણી કરવી. આકૃતિ બનાવવાની શરૂઆત ઉપરથી કરવી.
૭ મી નૈવેદ્ય પૂજા મુદ્દા- સંપુટ મુદ્રા-નૈવેધને ડાબી હથેળીમાં લઈ. તેના
પર જમણી હથેળી ઉંધી રાખવી. નમોડસિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ. દૂહો
અણાહારી પદ મે કયી, વિગ્રહ ગઈય અનંત;
દૂર કરીને દીજીયે, અણાહારી શિવશંત, મંત્ર- ૐ હ્રીં શ્રીં પરમેશ્વરાય. પરમ પુરૂષાય,
પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે......જિનેન્દ્રાય સંસાર વાસમૂલભૂત આહારસંજ્ઞા નિવારણાય, અણાહારી પદ પ્રાપ્તયે, નૈવેદ્ય
યજામહે સ્વા....હા | ભાવના:
હે નાથ ! આપના અણાહારી સ્વરૂપનું ઓળખાણ થતાં, સત્તામાં રહેલા મારા અણાહારીપદને પ્રાપ્ત કરવાની ભાવનાના પ્રતીક તરીકે આ નૈવેધ આપના ચરણમાં સમર્પણ કરું છું. હે નાથ ! હવે આ દેહ કે જે જિનાજ્ઞા આરાધનાનું અનિવાર્ય સાધન છે, તેને ટકાવવા પુરતું, અનાસક્તભાવે,
૧૨
Page #4
--------------------------------------------------------------------------
________________ રસલોલુપતા વગર, સાક્ષીભાવે, કેવળ પુદ્ગલના સમુહરૂપે, કોઇ પચ્ચકખાણપૂર્વક અલ્પ આહાર હો કે જેથી આહારસંશા આ ભવમાં જ એવી મંદ પડી જાય કે ભવાંતરે જયારે શ્રી જિનેશ્વર ભગવંતનો સાક્ષાત્ યોગ. પામું ત્યારે, ઉત્કૃષ્ટ બાબઅભ્યતર તપમાં ઉજમાળ થઈ, વહેલામાં વહેલી તકે ચારે સંજ્ઞાઓનો નાશ કરી, મારા અણાહારી પદને પામે એવો અનુગ્રહ કરો, પછી 1 નવકાર ગણી નૈવેધ અણહારી પદના પ્રતીકરૂપ સિધ્ધશીલા પર મુકવું. 8 મી ફ્લપૂજા: મુદ્દા- વિવૃત્ત સમર્પણ મુદ્દા - બંને હાથની પહોળી હથેળીઓ સંયુક્ત રીતે ગોઠવી, તેના પર ફળ સહિતની થાળી મુકવી. નમોડ સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય 1 હે નાથ ! સંસારી ળની કામનાથી કમની પરંપરા અને તેથી સંસાર પરિભ્રમણ વધે છે. આ ફળ આપના ચરણકમળમાં સમર્પણ કરવા દ્વારા, મારામાં મુક્તિફળની મંગલકામના પ્રગટો, ઇચ્છા માત્રનો નાશ થઈ, મારૂં પૂર્ણ નિષ્કામ સ્વરૂપ, પરમ નિરિહ સ્વરૂપ, હે પ્રભુ આપના અનુગ્રહથી પ્રગટો- પછી એક નવકાર ગણી ળ સાથિયા ઉપર મૂકવું. દ્રવ્ય (નાણું) પૂજા: મુદ્દા- અર્ધઅંજલિ મુદ્દા કરી, અંજલિમાં નાણું મૂકવું. ળપૂજા કરતાં થકાં, સફળ કરો અવતાર ફળ માગો પ્રભુ આગળ, તાર તાર મુજ તાર. મંત્ર- ૐ હૂ શ્રી પરમેશ્વરાય, પરમ પુરૂષાય, પરમાત્માને પરમોડીને શ્રીમતે.....જિનેન્દ્રાય સંસાર વાસના ઉચ્છેદનાય. મુક્તિળ પ્રાપ્તયે ક્લ યજામહે સ્વા....હા ! ભાવના: # હું શ્રી પરમેશ્વરાય, પરમ પુરૂષાય, પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે....જિનેન્દ્રીય પરિગ્રહ સંજ્ઞા નિવારણાય, નિર્મમભાવ ચ અસંગ દશા પ્રગટીકરણાવ દૂબે યજામહે સ્વા...હા. ભાવના: હે નાથ ! અનાદિ મિથ્યાત્વને લીધે, દેહાદિ જડ-ચેતન સંયોગમાં અહ-મમત્વ, અને સાનુકુળ સંયોગોમાં સુખબુદ્ધિના કારણે, તેની પ્રાપ્તિના કારણરૂપ ધનમાં તીવ્ર આસક્તિના લીધે, અનાદિકાળથી આત-રાદૂ ધ્યાન સેવતો ચારે ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છું. હે નાથ ! મારા મહતું પુણ્યના ઉદયથી આપના નિમમ અને અસંગ સ્વભાવનું દર્શન થતાં, મને મારા સત્તામાં રહેલા તે સ્વભાવનું ઓળખાણ થતાં, તે સ્વભાવ પામવાના પ્રતીકરૂપે આ ધન આપના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. આપના અનુગ્રહથી આ જ ભવમાં, મુચ્છ માત્ર મંદ પામી, કાળક્રમે પરમ અસંગ દશા પામું એવી કરૂણા કરો. પછી એક નવકાર ગણી નાણું સાથિયા પર મુકવું. દર્પણ પૂજા હે નાથ ! જેમ દર્પણ નિર્મળ હોવાથી તેમાં આપપ્રતિબિંબ પડે છે. તેમ મારા આત્મામાં રહેલ. રાગ-દ્વેષ-અજ્ઞાનરૂપ મલીનતા અત્યંત મંદ થઈ, નિર્મળ થયેલા મારા આત્મામાં, આપના સ્વરૂપનું પ્રતિબિંબ પડતાં, અંતરાત્મ દશા પ્રગટો અને ભવાંતરે આપનો સાક્ષાત્ યોગ પામી, આપની આજ્ઞાનું આરાધન કરતાં કરતાં પૂર્ણ પરમાત્મ સ્વરૂપ પામું એવ કરૂપ કરો. ચામર પૂજા: ભાવના: - હે નાથ ! તીર્થંકર નામકર્મના વિપાકોદયરૂપે સમવસરણમાં પધારી, નિષ્કારણ કરૂણાથી ધર્મતીથની સ્થાપના કરી, વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે પ્રકાશી, જીવમાત્રને અભયદાન અને ભવ્યજીવોને અવ્યાબાધ સુખનો ભાગ બતાવી અનંત ઉપકાર કરનાર એવા આપને, અનંત કોટી વંદના હો ! હે નાથ ! જો આપે આ તીર્થની સ્થાપના ન કરી હોત તો અબુધ અશક્ત, પામર એવા અમારૂં શું થાત ? હે કૃપા નિધાન ! આપના અનુગ્રહથી આ ભવમાં ઉત્કૃષ્ટ અંતરાત્મદશા પામી, ભવાંતરે આપશ્રીનો સાક્ષાત યોગ પામી, આપની સવાંગીણ આજ્ઞા આરાધતો થકો, મારા સત્તામાં રહેલા સિધ્ધ સ્વરૂપને પામું જેથી એક જીવ અવ્યવહારરાશીમાંથી બહાર નીકળી, વ્યવહારરાશીમાં આવે અને કાળક્રમે સિદ્ધ થાય-પરંપરાએ અનંતા જીવો સિધ્ધ ગતિને પામો. શાંતિઃ શાંતિઃ શાંતિઃ બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે, જઈ મેરૂ ધરી ઉસંગે. ઇન્દ્ર ચોસઠ મળીયા રંગે : પ્રભુ પાર્શ્વનું મુખડુ જોવા, ભવોભવના પાતિક ખોવા.