Book Title: Jambudwip Part 04
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 6
________________ વધુમાં ડે. રૂકદેવ ત્રિપાઠી (દિલ્હી)ના સહયોગની વારંવાર અનુમોદના કરીએ છીએ. કે જેઓએ અમારી સાહિત્ય પ્રકાશન સંબંધિ અંતરંગ અને બહિરંગ બધી વ્યવસ્થાને ભાર અંતરના ઉમંગથી ઉઠાવી લીધું છે. તે પ્રમાણે છે. પ્રહૂલાદભાઈ જી. પટેલ (વડનગર) તથા છે. ઉમાબહેન આયર, શ્રી રતિભાઈ ચી. દેશી ના ધર્મપ્રેમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. ઉપરાંત પૂ. પંન્યાસજી મ. પાસે લખવાનું કામ કરતા પંડિત ભોગીભાઈ ચી. ભેજક તથા રમેશ એમ. પ્રજાપતિ આદિના ધર્મપ્રેમભય સહકારની સાર નોંધ લઈએ છીએ. ખાસ કરીને કુમારપાલ જયંતિલાલ શાહ (M. Com) ના ધર્મપ્રેમની ખાસ નેધ લઈએ છીએ કે જેઓએ ચાલુ સર્વસમાંથી સમય કાઢી પ્રફ લાવવાલઈ જવા - સુધીની છાપકામની સઘળી જવાબદારી હરખભેર ઉઠાવવા ઉપરાંત પૂ. પંન્યાસજી મ. જ્યાં હોય ત્યાં રૂબરૂ જઈને પણ સુંદર છાપકામ સુવ્યવસ્થિત પણે કરાવી આપેલ છે. તે જ પ્રમાણે ઈગ્લીશનું મુફ રીડીંગ કરી આપનાર મનુભાઈ તલકચંદ શાહ (માજી પ્રીન્સીપલ ઘીકાંટા હાઈસ્કુલ નારણપુરા અમદાવાદના ધર્મપ્રેમની ભૂરિસૂરિ અનુમોદના કરીએ છીએ. આ ઉપરાંત બીજા પણ નામી. અનામી સઘળા સહયોગીઓના ધર્મપ્રેમની સાર નેધ લઈએ છીએ. છેવટે છસ્થતા વશ કે પ્રેસષથી રહી ગયેલી ક્ષતિઓ બદલ સુધારવાની તૈયારી સાથે હાર્દિક ક્ષમા માંગીએ છીએ. નિવેદક શ્રી વર્ધમાન જૈન પેઢી વીર. વિ.સં. ૨૫૧૨ વિ.સં. ૨૦૪૨ આસો વદ ૧ શનિ તા. ૧૮-૧૦-૮૬ ભાથાપાતા પાછળ તળેટી, (સૌરાષ્ટ્ર) P. પાલીતાણું ૩૬૪૨૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 202