Book Title: Jain Yug 1958
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 5
________________ जैन युग श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र વર્ષ: જૂનું ૨૦, નવું ૨ ક વીરાત સં. ૨૪૮૪, વિક્રમાકે ર૦૧૪ તા.૧ નવેમ્બર ૧૯૫૮ અંક ૧ મ મ તા – સ મ તા ચેતન મમતા છાંડ પીરી, છાંડ પરીરી દર પરીરી; ચેતન પર રમણીશું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વરીરી ચેતન- ૧ મમતા મોહ ચંડાલકી બેટી, સમતા સંયમનુપકુવરીરી; મમતા મુખ દુર્ગધ અસત્ય, સમતા સત્ય સુગંધી ભરી રી; ચેતન૦ ૨ ચેતન ૩ મમતા તરતે દિન જાવે, સમતા નહિ કોઉ સાથ શરીરી; મમતા હેતુ બહુત હૈ દુશમન, સમતા કે કોઉ ન અરિરી મમતા કી દુર્મતિ હે આલી, ડાકિની જગત અનર્થ કરીરી; સમતાકી શુભ મતિ હે આલી, પરઉપકાર ગુણે સમીરી ચેતન૦ ૪ મમતા પુર ભયે કુલપંપન, શોક વિયોગ મહામત્સરીરી; સમતા સુત હોવેગો કેવલ, રહે દિવ્ય નિશાન ધુરીરી. ચેતન ૫ સમતા મગ્ન રહે ને ચેતન, જે એ ધારે શિખ ખરીરી; સુજસ વિલાસ લહેશો તો તું, ચિદાનંદઘન પદવી વરીરી. 'ચેતન ૬ –ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 82