________________
जैन युग
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ: જૂનું ૨૦, નવું ૨ ક વીરાત સં. ૨૪૮૪, વિક્રમાકે ર૦૧૪
તા.૧ નવેમ્બર ૧૯૫૮ અંક ૧
મ
મ તા – સ મ તા
ચેતન મમતા છાંડ પીરી, છાંડ પરીરી દર પરીરી; ચેતન પર રમણીશું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વરીરી
ચેતન- ૧
મમતા મોહ ચંડાલકી બેટી, સમતા સંયમનુપકુવરીરી; મમતા મુખ દુર્ગધ અસત્ય, સમતા સત્ય સુગંધી ભરી રી;
ચેતન૦ ૨
ચેતન ૩
મમતા તરતે દિન જાવે, સમતા નહિ કોઉ સાથ શરીરી; મમતા હેતુ બહુત હૈ દુશમન, સમતા કે કોઉ ન અરિરી મમતા કી દુર્મતિ હે આલી, ડાકિની જગત અનર્થ કરીરી; સમતાકી શુભ મતિ હે આલી, પરઉપકાર ગુણે સમીરી
ચેતન૦ ૪
મમતા પુર ભયે કુલપંપન, શોક વિયોગ મહામત્સરીરી; સમતા સુત હોવેગો કેવલ, રહે દિવ્ય નિશાન ધુરીરી.
ચેતન ૫
સમતા મગ્ન રહે ને ચેતન, જે એ ધારે શિખ ખરીરી; સુજસ વિલાસ લહેશો તો તું, ચિદાનંદઘન પદવી વરીરી.
'ચેતન ૬
–ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ