Book Title: Jain Siddhant Kaumudi Author(s): Ratnachandraswami Publisher: Bhairavdan Sethia View full book textPage 1
________________ “અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૪૭ જૈન સિદ્ધાંતકૌમુદી (અર્ધમાગધી વ્યાકરણ) :દ્રવ્ય સહાયક : આગમોદ્ધારક પૂજ્ય સાગરજી સમુદાયના પૂજ્ય સાધ્વીજી શ્રી નિત્યાનંદશ્રીજી મ.સા.ની શિષ્યાઓ સાધ્વીજી શ્રી કલ્પલતાશ્રીજી, સાધ્વીજી શ્રી નયજ્ઞાશ્રીજી, સાધ્વીજી શ્રી સમયજ્ઞાશ્રીજી, સાધ્વીજી શ્રી સંસયમિતાશ્રીજી, સાધ્વીજી શ્રી વિરાગદર્શિતાશ્રીજીના સંયમ પર્યાયની સંવત ૨૦૬૮ અનુમોદનાર્થે તેઓની પ્રેરણાથી શ્રી મઢી જૈન સંઘ, મઢી (ગુજરાત) જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005 (મો.) 9426585904 (ઓ.) 22132543 ઈ.સ. ૨૦૧૨Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 328