Book Title: Jain_Satyaprakash 1954 11 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૮ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૦ નથી બનવા દીધા અને સઘળા જુલમા શાંત રહીને સહન કર્યો. જ્યારે શાસનરક્ષકને બદલે ભક્ષક ખતે ત્યાં કાઈ ઈલાજ નથી રહેતા. એકતરી જ્યાં કાર્યવાહી ચાલે ત્યાં સાંભળનાર કાણુ ? રતલામ સધ તરફથી : વિશ્વના તાર ગયા પરંતુ તેની કાંઈ અસર થઈ નહીં. ઉજ્જૈનથી ત્રિકમભાઈ એક બાહોશ વકીલ કે જેએ રતલામમાં ડીસ્ટ્રીકટ જજ તરીકે રહેલા હતા તેમને લઈને તા. ૨૭-૧૧-૫૪ ના રોજ શનિવારે મોટા દ્વારા રતલામ અપેારે એક વાગતાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટ સા. ને મળીને આરોપીને મળવાની રજા લીધી. હીરાલાલજી તથા સમીરમલને હાથમાં મેડીએ નાંખીને લાવવામાં આવ્યા તે વખતે હીરાલાલની હાલત ઘણી જ ખરાબ હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ દિવસ વધુ રહેત તો કદાચ આધાતના લીધે અશુભ થઈ જાત. હીરાલાલ ખેલી જ શકતા ન હતા. આખું શરીર ધ્રૂજતું હતું. તેએ માલ્યા –“ મારી ૬ વરસની ઉમરમાં કલક લાગ્યું. હવે વવામાં કાંઈ ફાયદા નથી. જેલમાં મરી જવું તે સારું છે. હું બધાની મદદમાં ઊભો રહ્યો પરંતુ આજ મારું કાઈ નથી.'' તેમને દિલાસો આપવામાં આવ્યા તે વકીલાતપત્ર ઉપર બંનેના દસ્કૃત લીધા, મેજિસ્ટ્રેટ સા. સમક્ષ જામીનની અરજી દાખલ કરવામાં આવી. સામસામે દલીલો થઈ. સદ્ભાગ્યે બપોરના ત્રણ વાગતાં શ્રી મેજિસ્ટ્રેટ સાહેબે ૨૫૦૦૦ ૨૫૦૦ રૂપિયાના જામીન ઉપર છોડવાના હુકમ કર્યાં. કાર્ટમાં ઘણા લોકો એકડા થઈ ગયા હતા. બધા લોકે હુકમ સાંભળવા આતુર હતા. હીરાલાલ તથા સમીમેલ ચાર વાગતાં છ્યા હતા. બાદમાં ક્લેકટર મહાદયને મળ્યા. પૂજા એક પૂજારી તથા એક જૈનને કરવા માટે નક્કી કરવામાં આવ્યું એટલે ભગવાનની પૂજા બરાબર તા. ૨૭-૧૧-૫૪ થી થાય છે. હવે સવાલ દેરાસરના ફળો લેવાના તથા નવું શિવલિંગ હટાવવાના રહે છે. તે બદલ ગામેગામના શ્રી. સધને વિનંતિ છે કે આપ નીચે પ્રમાણે તારા મોકલશે અને જે આપણા તરફ અન્યાય! થયા છે તે દૂર કરવામાં મદદ કરશો. (i) Prime Minister Delhi (ii) Home Minister Delhi (i) Chief Minister Gwalior (ii) Home Minister Gwalior (iii) Chief Secretary Gwalior Collector Ratlam has acted as party in Shree Shantinathji Jain Temple Chapter. Taking over possession of Temple Management without any cause, posting police at Temple, Stopping all Jains to enter even for Darshana Keeping all Idols unworshipped for three days, multifying High Court Stay order, giving lectures in public Meeting expressing partial opinions thereby increasing feusion, Hence requesting Judicial inquiry against Collector for all his misdeeds. Shree Jain Sangh. [જૈન' સાપ્તાહિકના તા. ૪-૧૨-૫૪ ના અંકમાંથી સાભાર ઉદ્ધૃત ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28