Book Title: Jain_Satyaprakash 1953 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन લેખક ? અંક: વિષય : ૧. વષીતપને મહિમા : ૨. ઈશ્વરીતત્ત્વ : : ૧૨૧ પૂ આ. શ્રી. જંબુસૂરિજી મહારાજ શ્રીયુત વસંતલાલ . કાંતિલાલ શેઠ, બી. એ. શ્રી. જયભિખુ પૂ. ૫. શ્રી, ધુર'ધરવિજયજી -: ૧૨૭ : ૧૨૫ ૩. શ્રી. મહાવીર અને ગોશાલક : ૪. સમરાઈશ્ચકહા-પરિચય ૫. સાહ રાજસી રાસકા - અતિહાસિક સાર –શ્રી, મેઘ મુનિરચિત : ૬. પટ્રદર્શનિયાકે ૧૦૨ નામ : ૭. સાભાર સ્વીકાર : : ૧૩ 9 શ્રી. ભંવરલાલજી નાહટા શ્રી. અમરચંદજી નાહટા : ૧૪૨ ટાઈટલ પેજ ત્રીજુ" ACHAPA SRI NAHAVIA oba Gand *. [ 0 7., [ અનુસંધાન પેજ ૧૨૨ થી ચાલુ ] કરાતા મહાન વષીતપ જ છે. આ તપમાં ભગવાન શ્રી. ઋષભાદિ જિનવરોનું' જે ધ્યાન વગેરે સેવાય અને તીર્થાધિરાજ શ્રો, સિદ્ધગિરિજીની પતિત પાવની યાસેવા આદિ કરાય તેનાથી આભ્યતર તપને પણ અંતરાત્માને લાભ મળે છે, ખુદ શ્રી. જિનેશ્વર ભગવાનાએ પણ તપ સેવવામાં શરીરની સુકામલતા કે પ્રમાદ--બાળસૂને આડે આવવા દીધાં નથી. તો આજની પ્રજાએ પણ આ તો કેવલ બ્રહ્મતપ છે, અથવા શરીરને કષ્ટ છે ' એમ સમજી તપમાં આળસુ કે પ્રમાદી બનવું જોઈએ નહિ. શ્રમ વિના સિદ્ધિ નથી. આત્માની અનન્ત ઋદ્ધિની સિદ્ધિ જો તમારે કરવી હશે તો તપને શ્રમ પણ શરીરને આપે પડશે જ. ભાગમાં પડીને શરીર પા૫સાધન બને તેના કરતાં તપશ્ચર્યા સેવીને શરીર ધર્મ સાધન બને તે જ હિતાવહ છે. અરે, તે જ આ તુચછ શરીરનું ઉચ્ચ ફેલ છે. એવી કોઈ સિદ્ધિ નથી કે જે તપથી સિદ્ધ ન થાય. દેવ દાનવ પણ તપની અનન્ત શક્તિ આગળ નમી જાય છે, જીવને મહાબંધન રૂપ ઈધરઉધરની ઈરછાઓને નિરોધ– કાવટ આનાથી થાય છે અને આત્માની દિગ્ય સહન શક્તિને અજબ વિકાસ થાય છે. અંતે શ્રી, વીતરાગ દેવાની આજ્ઞાને શ્રદ્ધાપૂર્વક તપમાં અશ્વ દૂમ, ક્રોધાદિકનાં કલ'ક દૂર કરીને ક્ષમા તથા સમતાને પોતાના પ્રાણ બનાવીને, આવા મહાન પ્રભાવી-વિત વિદારકમંગલકારી-શાસનના સુવિહિત તપ આદરવામાં સૌ કોઈ પ્રવીણ બની એ જ શુભેચ્છા. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28