Book Title: Jain_Satyaprakash 1952 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રી. જૈન સત્ય પ્રકાશ ખોદકામમાં [ વર્ષ : ૧૮ કરે છે. આપણે જોયુ' છે કે ‘તિત્યેાગાલી 'માં પાટલીપુત્રના પૂરનું કેવું સજીવ વર્ષોંન છે1 પ્રસન્નતાની વાત છે કે, પાટલીપુત્રના ખાદકામથી પણ આ મેટા પૂરના પત્તો લાગે છે અને તેથી ‘ તિત્થાગાલી ’ની અનુશ્રુતિની સત્યતાના આધાર એથીયે વધુ મજબૂત બની જાય છે. ડૉ. ડી. ખી. સ્પૂનરને કુબ્રહાર (પ્રાચીન પાટલીપુત્ર )ના મૌર્ય સ્તર અને રાખવાળા સ્તરની વચ્ચે કૈારી માટીના સ્તર મળી આવ્યે છે. એ સ્તરમાં તેમને એવી ઈ વસ્તુ ન મળી જેનાથી એ સાબિત થઈ શકે કે એ સ્તરમાં કાઈ વખતે વસ્તી હતી. ડૉ. સ્પૂનર આ જામી ગયેલી માટીનુ કારણ પૂરનું બતાવે છે. ડૉ. સ્પૂનરના શબ્દોમાં “કારી માટીની આઠ અથવા નવ ફૂટ જાડી સપાટી જે વસ્તીના બે સ્તરેાની વચ્ચે પડી ગઈ છે તેનુ કાઈ બીજું કારણુ ન હુ વિચારી શકું છું અને ન આપી શકું છું. આણુને એ વાત જાણવામાં છે કે એવાં જ પૂરા પણ ની આસપાસ આવતાં રહ્યાં છે અને બખરાના અશોકકાલીન તભના મૂળમાં પણ એક એવી જ કારી માટીની સપાટી મળે છે, " ડૉ. સ્પૂનરના મતાનુસાર પાટલીપુત્રનું' આ પૂર એ સમયે આવ્યુ જ્યારે અશોકના પ્રાસાદ ઊભા હતા, તથા પૂરની રેતીલી માટીએ ન કેવળ મહેલના ભોંયતળિયાને નવ ફૂટ ઊંચા ખાજાથી ઢાંકી દીધુ` પરંતુ મહેલના સ્તંભાતે પણ લગભગ તેની અડધી ઊંચાઈ સુધી ઢાંકી દીધા છે. (આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇંડિયા, એન્યુઅલ રિપેર્ટ, ૧૯૧૨-૧૩ પૃ૦ ૬૧-૬૨ ) ડૉ. સ્પૂનર એ વાતના પત્તો ન લગાડી શકયા કે પૂર કેટલા દિવસ સુધી રહ્યું અને એ વાતને પણ ખરાબર અંદાજ ન લગાવી શકયા કે પૂર આવ્યું. કયારે? “ એ વાત સ ંભવ છે કે આપણે છેવટની વાતની અટકળ લગાવી શકયા. આપણે ઉપર જોયું છે કે રાખવાળા સ્તરમાં અથવા તેની આસપાસના ખેાદકામમાંથી આપણને ઈસ્વી પ્રથમ શતાબ્દીના સિક્કાએ અને કેટલીક વસ્તુઓ મળી આવી છે. આ પ્રાચીન ચિહ્નો ગુપ્તકાલીન ઇંટાની દીવાલે થી તા જરૂર પુરાણાં છે. જો ઇસ્ત્રીની પડેલી કેટલીક સદીએમાં પૂર ન આવ્યું હોત તે। આ અવશેષો અને સિક્કા અહીંથી મળી આવવા આશ્રયજનક થાત. આ સ્થિતિમાં તે મોકાલીન ભેયતળિયા ઉપર અથવા તેથીયે કઇક ઉપર મળવા જોઈતા હતા. જો ઈમારત સિક્કાના ચલણુકાળમાં બરાબર વ્યવહારમાં હોય તેા એનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે પૂર ઈસ્વી॰ની પ્રથમ શતાબ્દીમાં અથવા એનાથી મે એક સદી પાછળ આવ્યું અને એ ઢાળના સિક્કાઓ તેમજ વસ્તુઓ ગુપ્તકાળની દીવાલની નીચેથી મળે છે તે એ વાતની ઘોતક છે કે મૌર્ય કાલીન મહેલના ઘેાડાત્રણા વ્યવહાર પૂર આસરી જતાં પણ બરાબર થતા ફ્યો. માટીના સ્તરના ઉપલા ભાગ ભાંયળયા (ફ”)નુ કામ આપતા રહ્યો હશે. ઈમારત ઘણીખરી ભાંગી તૂરી હશે તથા તેની ભવ્યતામાં ઘણાખરા ફરક પડી ગયા હશે પર‘તુ એનું કોઈ કારણ જોવાતું નથી કે તે વસવાટને યાગ્ય ન રહ્યુ' હાય. જો થાંાલાની ઊંચાઈ ૨૦ ફ્રૂટ હાય ( સંભવતઃ તે એથીયે વધુ ઊંચા હતા) તેા રતીલી માટીએ તેને લગભગ ૧૧ કૂટ છેડી દીધા હશે. આ કાઈ તદ્દન સાધારણ ઊંચાઈ નથી. એથી એ સભવ છે કે, પૂરના સેફડા વર્ષોં પછી પશુ મૌર્ય કાલીન આસ્થાનમડપ વ્યવહારમાં આવતા રહ્યો. ( એજન: પૃ૦ ૬૨ ) ખાદકામથી એ વાતનો પત્તો મળે છે કે રેતીલી મારી જામી ગયા પછી આખીયે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28