Book Title: Jain_Satyaprakash 1952 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧ ] શ્રી. જેને સત્ય પ્રકાશ [૧૯ (૧૧) જેથી ક્ષણાદિ સંપૂર્ણ વિશ્વ એકસાથે વિલક્ષણ છે એમ અજ્ઞાનથી, ન જણ તું હોય તેને લાંબા કાળથી તેમની પાછળ પડેલા, તમારા વચનથી વિરહ દુર્ત આલિ ગીને નિરતિ સૂએ છે. (૧૨) જેમ પુષ્ટ પાંખવાળા સુંદર મરો પણ ગરુડની ચાલે ચાલી શકતા નથી તેમ સુનિશ્ચિત ય- પદાર્થોના નિશ્ચયવાળાં પ્રષ્ટ વાદીએ તમારા મતને પહોંચવા સમર્થ નથી. ' (૧૩) બીજાઓએ જે માર્ગ જાણ્યો નથી એ આ છ જવનિકાયને વિરતાર આપે કહ્યો. એ થી સર્વજ્ઞની પરક્ષા કરવામાં સમર્થ એવા અમે આપને વિષે પ્રસન્નતાના ઉદયથી ઉત્સવવાળા સ્થિર છીએ. (૧૪) રવભાવસ્થ અને દૂધ સમ ઉજજવળ શાણિત નું શરીર, ને અનની અનુકંપ થી સફળ વચન એ બે જેને છે છતાં તમારા વિષે સર્વગ્રપણાના શ્રિયને નથી કરાવતા તે મનુષ્ય નથી. (૧૫) જેમની નિષ્ઠાને તાગ નથી એવા અને મજબૂત મનવાળા તમારા શિષ્યના શિષ્યો જે વેશ વિરતારે છે તે એક સમૂહમાં એકઠા થઈને પરવાદીઓના રાજાઓ પણ વિસ્તારતા નથી. (૧૬) જે તમારા ખંડનમાં તત્પર અને સંસારના વિકારોની વ્યવસ્થાને ન વિચારે તે શઠે, સજજનનેને પ્રિય એવો ઉત્સવ કાંઈ નથી એમ નિર્ભયપણે સમજાવે (૧૭) પિતાના પક્ષમાં જ માત્સર્યથી બંધાયેલા અને મનફાવતો પ્રલા૫ કરનારા જેમ અન્યના શિષ્ય છે તેમ તમે કહેલા સૂત્રના યથાર્થ અર્થને કહેનારા તમારા શિષ્ય તેવા નથી એમાં આશ્ચર્ય શું છે? (૧૮) નયના પ્રસંગથી અમાપ વિસ્તારવાળા, અનેક ભંગની પ્રાપ્તિથી અર્થ પુષ્ટ, સ્વાભાવિક મિષ્ટ પદવાળા આગમ વચનથી, હે જિનેન્દ્ર. તમે દરેક જનને સાક્ષાત રક્ષતા હતા તેમ રક્ષો છે. (૧૯) વિશિષ્ટ આત્માઓને સહજ, વાસ્તવિક, તમારા માહાભ્યની વિશેષતારૂપે તમારી વાણી મેહથી વિચિત્ર પશુઓના મન સુધી પહોંચીને પ્રકાશે છે. (૨૦) પરસ્પર દ્વેષવાળા, કાર્ય-કારણ ભાવની તર્કણમાં જ રચ્યાપચ્યા પ્રવાદીઓ આ અસત જ છે ને સત જ છે એવા એકાત વચનરૂપ વિષકટકાને પાથરે છે, તેઓ અને કાન્તના કલ્યાણકારી વચનવાળા આપને પ્રાપ્ત કરી શકતા નથી. (૨૧) અમુક પદાર્થો સ્વભાવે નિત્ય છે અને અમુક ક્ષણિક છે; એમ વદનારા, અને નાના મોટા શરીર જેનારા સભ્ય મતિવાળા નથી એ પ્રમાણ, હે મુનિએ આપે અનેકાતથી પ્રેરાયેલું પ્રતિપાદન કર્યું છે. (૨૨) બીજાઓ મુખમાં વિશ્વ છે, ધર્મે જુદા જુદા છે એમ કહે છે અને તેમાં જ ગૌરવ લે છે પણ, હે વીર ! તમે તે જે મુખે જેવું કહ્યું તેવું જ તમારા સ એ સ્વીકાર્યું” છે. (જગત એ મુખ છે એમ ધર્મના વિવેકને અન્ય કરે છે.) (૨૩) એકાતે શરીરને પીડાકારી એવા તપ અને વ્રતના અનુબંધથી તથા શ્રુતસંપત્તિથી પણ તમારા વચનને સમજવામાં સુકુમાર મતિવાળાને લાંબા કાળે પણ મુક્તિ મળતી નથી. (૨૪) રાગની નિર્ભસંન કરનારુ' આવું યંત્ર અન્ય દષ્ટિએ ચલાવ્યું નથી અને જાણ્યું નથી. જેમ, આ અતઃકરણની ઉપગવાળી સ્થિતિ અને બાહ્ય વિવિધ પ્રકારનું વિકટ આસનવાળું તપ (એ રાગને હઠાવનાર યંત્ર છે.) (૨૫) જે સુખ વિરાગરૂપ કારણનું કાર્ય ન હોય તે તે કઈ નથી એમ અમે માની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28