Book Title: Jain_Satyaprakash 1952 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજ અને રાજ્યવર્તી વિશે કેટલીક સમજુતી લેખક :–શ્રીચુત ૉ. ત્રિભુવનદાસ લહેરચંદ્ર શાહુ [ ગતાંકથી પૂર્ણ ] ખત્રી શકપ્રજા ( જુએ ટીકા નં. ૩ ) લેખીએ તે, ઇતિહાસ શીખવે તેવી પ્રા બે વખત હિંદ ઉપર શાસન ચલાવી શકી છે. (એક) વિક્રમસ ંવત સ્થાપક શકારિવિક્રમાદિત્યના પિતા–ગભીલ–ગ ધસેન-અતિપતિને હરાવીને જેમણે અતિની ગાદી લીધી તે શક પ્રજા ( scythians ) જેમણે માત્ર છા વર્ષે જ રાજ્ય ભેગયું હતું અને ( બીજી ) હિંદી શક (Indo-seythians ) જેમણે કેવળ ૩૨ વર્ષ સુધી સૌરાષ્ટ્રના દક્ષિણ વિભાગે (જીએઃ પ્રાભા. પુ. ૩, પૃ. ૩૮૬ થી ૪૦૫) રાજ્ય કર્યું હતું. આ નેંના સમય એવા ટૂંકા છે કે તે પ્રજાનો રાજ્યઅમલ કાઇ પ્રકારે એવો પ્રભાવવા અને તેજસ્વી નીવડ્યો હાય અને તેમને સવત મેટા પ્રદેશ ઉપર પ્રવા હાય એમ માની શકાય નડી, જેથી તેમને આપણી વિચારણામાંથી બાકાત કરવી પડશે. બાકી પરદેશી આક્રમણકારો આવ્યા છે અને જેમને પાશ્ચાત્ય વિદ્વાનોએ શક તરીકે એળખાવ્યા છે, તેમાં (1) ઈન્ડોપા અન્સ (મેાઝીઝ, અઝીઝ પહેલા, અસીલીઝ અઝીઝ બીજો અને ગાંડે કારનેસ ) (ર) કુશાનવશો ( કડસીઝ પહેલા તથા બીજો, કનિષ્ક પહેલે, વસિષ્ક ( વકેષ્ક-ઝુષ્ક ) હવિષ્ણુ નિષ્ક ખીજો, વાસુદેવ ઇ. છે. અને (૩) ચણુવ'શી ( ચણુ અને રુદ્રદામનથી ભતૃદામત સુધી પદર રાજા–જુએ ડૉ. રાય્સન કૃત કે. . માં ૮૪. ) આ ત્રણમાંથી પ્રથમના એ વાએ ઉત્તર હિંદમાં જ રાજ્ય કર્યુ છે. જ્યારે ત્રીજા ચણ્વશીએ અતિપતિ તરીકે (મધ્ય હિંદમાં ) પ્રખ્યાત થયા છે. મતલબ એ થઇ કે શતંયત ની વિચારણામાં, આપણે ઉત્તર હિંદ, મધ્ય હિંદ ( અવંતિ પ્રદેશ ) અને દક્ષિણ હિંદ ( જો શક શ.લિવાહનને પણ સમાવેશ કરવા હોય તે ) એમ ત્રણે વિભાગેામાં પ્રવતી રહેલ સવત વિશે તપાસ કરવી રહેશે. આ સની તવારીખ અત્રે ટૂંકા લેખમાં ઉતારવી અસ્થાને લેખાશે. માત્ર આપણને સબંધ લાગે છે તેટલી જ જણાવીશુ. ઉત્તર હિંદમાંના ઇન્ડેાપાથી અન્સ ઈરાનના વતની તે એલ દના છે. તેઓ ત્યાંના સ્વતંત્ર ધર્મ પાળતા હતા પરંતુ ઉત્તરહદના કુશાનવી અને મહિંદના ચક્રગુવ’શીએ મધ્ય એશિયાના વતની છે તથા તેમના શિલાલેખા અને સિક્કાચિત્રો ઉપરથી ( જુઓઃ અમારા ‘એન્સ્ટન્ટ ઈન્ડિયા’ ભાગ ૨ તથા ૩ માં ખાસ કરીને ડૉ. રેપ્સન જેવા વિદ્વાનોના આપેલા પુરાવા વગેરે) તે જૈનમત તરફ ઢળ્યા હોય એમ સમતય છે. ડા. કીલહેાન ઈન્ડીઅન એન્ટીકવેરી' પુ. ૩૭, પૃ. ૪૬માં જણાવે છે કે, ઉત્તર હિંદમાં સૌÖમાસ ( solar months ) એટલે પૂર્ણિમાંત ( પૂર્ણમાના અંત બાદ વદ ૧થી નવીન માસ ગણાય તે) પદ્ધતિથી અને દક્ષિણ હિ ંદમાં ( જ્યાં શાલિવાહન નામના હિંદુ રાજાઓનું ર!જ્ય હતું) ચાંદ્રમાસ (Lunar months) એટલે અમાસની (અમાસના અંત બાદ શુકલ ૧થી નવીન માસ ગણાય તે) પદ્ધતિએ સમયની ગણુત્રી થતી હતી. સૌર્ય ગણત્રીમાં તિથિ અને પક્ષ જ જણાવાય છે, જ્યારે ચાંદ્રગણત્રીમાં ઋતુ, અયન, માસ, નક્ષેત્ર, વાર તે દિવસ ઈ. જણાવાય છે ( જુએ : પ્રા. ભા. પુ. ૪, પૃ. ૧૦૩ ) વળી, સર અલેકઝાંડર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30