Book Title: Jain_Satyaprakash 1952 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ પડયો હતેા તેમ સાહિત્યક્ષેત્રે પણ તે સંવતનો વપરાશ બંધ પડી ગયા હતા. એટલે જે કાળે, જે સ્થળે જે ગ્રંથ લખવામાં આવતે હતા, તેમાં તે સમયે તે સ્થાન ઉપર પ્રવતતા સંવતનો ઉપયોગ કરવા રહ્યો હતો. (પૃ. ૮૩, ટી ન. ૭૩) એટલુ જ નહિ, પણ તે વતનું નામ કદાચ લખતા કે કોઈ વખત અધ્યાહાર પણ રાખવામાં આવતુ' અથવા તે સંવતનો અર્થ સમજાવતા જે શક' શબ્દ છે તે જ માત્ર તેના આંકની પૂર્વ મૂકતા એટલે અધ્યાહાર માત્રથી જે ગૂંચવાડા ઊભા થવાની ભીતિ હતી તેમાં વળી વિશેષ વૃદ્ધિ થવાની તક ઊભી થઈ, આ ઉપરથી સમજાશે કે ' શક' કે તેના સમાસનાચક શબ્દનો અર્થ સત્ર એક જ પ્રકારે ઘટાવવાથી કેટલા અનર્થ અને ગેરસમજૂતિ થઈ જાય છે! ઈયલમ્ . ૨. શ્રી. દેવિ ગણી ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કર્યાના ૫૧૦; શ્રીનિભદ્ગગણી ક્ષમાશ્રમમું આવશ્યક નિયુક્તિ લખ્યાને આંક ૫૩૧; શ્રી. હરિભદ્રસૂરિના સ્વર્ગવાસના ૫૦૫ ઇ. આ પ્રકારે દૃષ્ટાંતે જાણવા. ૩. શ્રીદાક્ષિણ્યચિહ્નસૂરિ ઉર્ફ ઉદ્યોતનસૂરિએ રચેલા ‘ કુવલયમાલા ગ્રંથરચનાના સમય શક ૭૦૦ આ પ્રકારે દૃષ્ટાંત જાણવું. ‘પતંગ’વિષે. જૈન ઉલ્લેખા લેખક:-પ્રેા હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. અર્થ - પતગ ' એ સંસ્કૃત શબ્દના અનેક અથોં છે. (૧) પક્ષી, (૨) સૂર્ય, (૩) પતગિયું, (૪) પારા અને (૫) એક જાતનું ચંદન, . ‘પતંગ ’શબ્દ ગુજરાતી ભાષામાં પણ છે. એ પણ અનેકાથી છે. એના (૧) પત’ગિયું, (૨) કનકવા અને (૩) એક જાતનું લાકડું ( કે જેમાંથી ગુલાલ બને છે) એમ ત્રણ અર્થ થાય છે. અહીં કનકવા ' એ અથ પ્રસ્તુત છે. આ અર્થમાં કનેકવા' શબ્દ પણ વપરાય છે. અહીં સુરતમાં તે વીસેક વર્ષ પૂર્વે કનકવા ' શબ્દ વિશેષતઃ કાને પડતા હતા. આજે એ . તેમજ એનો જોડીદાર · કનેકા ' શબ્દ ભાગ્યે જ સભળાય છે. હવે તો અહીં પણ અન્ય સ્થળે-મુબઈ, અમદાવાદ ઇત્યાદિની પેઠે ‘ પતંગ' શબ્દથી આના વ્યવહાર કરાય છે. " k સૌરાષ્ટ્ર તરફ પતંગને પડાઇ ' કહે છે એમ સાથ ગુજરાતી જોડણીકાશ જોતાં જાય છે. કેટલાકના મતે પડાઈ' શબ્દ કચ્છમાં અને મારવાડમાં વપરાય છે. પ્રકારાનઃ – પતગતે અંગે મે' પતંગપેાથી નામની એક પુસ્તિકા તેમજ પતંગપુરાણ નામનું પુસ્તક લખેલ છે, અને એ અને સચિત્ર સ્વરૂપે ઈ. સ. ૧૯૩૯ અને ઈ. સ. ૧૯૩૮ માં અનુક્રમે છપાયાં પણ છે. પત’ગપુરાણમાં મે અજૈન કૃતિમાથી એ અને એના પરિકરને લગતા ઉલ્લેખો નાંધ્યા છે. આજે હું અહી જૈન કૃતિઓના આ દષ્ટિએ વિચાર કરું છું. વાચક માનવિજયે ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચાવીસ તી કરાનાં સ્તવ રચ્યાં છે. નવમા અને દસમાને અંગેના સ્તવનમાં એમણે ‘ માન ' તરીકે પાંચમાના અંતમાં બુધ શાંતિવિજયના શિષ્ય તરીકે, કાઈક સ્તવનના અંતમાં વાચક માનવિજય તરીકે કાઈકમાં માનવિજય તરીકે એમ વિવિધ રીતે પેાતાને નિર્દેશ કર્યો છે. ઋષભદેવ સબંધી સ્તવનમાં · વાચક માન ’ તરીકે ઉલ્લેખ છે. આ સ્તવનની ત્રીજી કડીમાં પુર્ણ ' શબ્દ વપરાયા છે. પ્રસ્તુત કડી નીચે મુજબ છેઃ—— For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30