Book Title: Jain_Satyaprakash 1947 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાસ અંક ૭ ] વિમળશાહને સલોકે કાને અડો, સુઠને ગાંઠિ નીચે પળે. સૂરિજી મહારાજે આ જોયું. પોતે ચમકયા. હવે પિતાનું આયુષ્ય અલ્પ રહ્યું છે, એમ જાણી આર્ય શ્રીવસેનને સંધનો ભાર સંપી પિતે રથાવતગિરિ ઉપર જઈ અનશન કર્યું. આ વખતે પુનઃ દેશમાં ભયંકર દુષ્કાલ ફેલાયો હતો. અનેક સાધુઓએ પણ શરીર પરની મમતા છોડી અનશન સ્વીકાર્યા. આ વખતે ઉપસર્ગો પણ થયા છે. સુરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્યરનો બધું શાંતિથી સહી અરિહંતદેવનું ધ્યાન ધરતા સ્વર્ગ લોકમાં સંચર્યા. જે પર્વત ઉપર સૂરિજી મહારાજે અનશન કર્યું હતું, અને જ્યાંથી તેઓ સ્વર્ગે પધાર્યા હતા, ત્યાં ઈરાજે આવી રથમાં બેસી પહાડને પ્રદક્ષિણ આપી, માટે એ રાવર્તગિરિ પર્વતરાજ કહેવાય. જિનશાસનના આ મહાપ્રભાવક, શત્રુંજયતીર્થોહારક, મહાન યુગ પ્રધાન આચાર્યશ્રીને પાટીશ વંદન છે ! વિમલશાહને સલોકે લેખક–અનેકાતી (વ. મુ. મ. શ્રી. હિમાંશુવિજયજી) સંગ્રાહક–-પૂજ્ય મુનિ મહારાજ શ્રી લક્ષ્મીભદ્રવિજ્યજી “શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ક્રમાંક ૧૩૨માં . હીરાલાલ ૨. કાપડિયાને “શલાકાસંચય” લેખ છપાયો છે. તેમાં મુ. મ. શ્રી. વિનીતવિમલજીએ બનાવેલ “વિમલમંત્રી લેકેને ટૂંકે પરિચય આપ્યો છે. આ શકોને વિશેષ પરિચય પ્રસિદ્ધ વકતા, શાસનદીપક પૂ. મુ. મ. શ્રી. વિદ્યાવિજયજી મહારાજના શિષ્યરત્ન સ્વર્ગસ્થ મુ. મ. શ્રી હિમાંશવિજયજીએ તા. ૫-૬-૧૯૩૨ના “જેન' પત્રમાં “સાહિત્યોપયોગી વાતો”ના મથાળા નીચે આપ્યો છે. ખરેખર, તે વાચકેને ઉપયોગી છે માટે તેઓના શબ્દોમાં જ તેને અહીં રજુ કરું છું. -સંગ્રાહક “વિમલશાહનો સકે” ઉજજનના ભંડારમાં જગત પ્રસિદ્ધ આબુનાં મંદિર બનાવનાર દાનવીર વિમલશાહને ગુજરાતી ભાષામાં એક સલોકે મલ્યો છે. આ પ્રતિના ૫ (પાંચ) પેજ છે. પ્રતિ લગભગ પાંચ ઈંચ પહોળી અને એક ફૂટ લાંબી છે. કુલ ૧૦૭ સોકે છે. પ્રતિના પ્રારંભના થોડા સલેકે લેકોની જાણ માટે નીચે આપું છું— પૂ. મુ. મ. શ્રી હિમાંશવિજયજી મહારાજે તે અંકમાં આ પ્રમાણે વાતો આપી છે (૧) વિમલશાહને સલેકે, (૨) વિજયપ્રભસૂરિ પછી, ચાવીશ તીર્થકરની સ્તવનાવાળાની પ્રતિમ સં. ૧૭૩૦ ભા.વ. ૫, ઔરંગાબાદમાં યુગપ્રધાન તપગચ્છનાયા શ્રી. વિજયપ્રભના રાજ્યમાં ૫. ધીરવિજયજીના શિષ્ય લાભવિજયજીના શિષ્ય વૃદ્ધિવિજયજીએ આ ચોવીશી બનાવી અને શ્રી જ્ઞાનવિજયજીએ લખી. વગેરે (૩) જિનસહસ્ત્રનામ સ્લે ૪૧, (૪) પદાવલી કે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36