Book Title: Jain_Satyaprakash 1944 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[R]
[ પૂ મુ. મ. શ્રી. હેમેન્દ્રસાગરજી મહારાજ. ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા. ૨૯—૫—૪૪ પ્રાંતિજ જૈન ઉપાશ્રય,
જૈન સત્ય પ્રકાશના તંત્રી મહાશય, અમદાવાદ
શ્રી જૈન સત્ય પ્રકાશના વિક્રમ વિશેષાંક મળ્યા બાજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે મહારાજા વિક્રમાદિત્યનું અસ્તિત્વ હતું અને તે પુણ્યશ્ર્લાક રાજાના નામથી વીરનિર્વાણુ સંવત ૪૭૦ માં એક ચિરસ્થાયી સંવત ગતિમાન થયે એ વસ્તુને સમર્થન કરતાં લેખાથી આ વિશેષાંક વાસ્તવિકતાને પામ્યા છે. વિશેષાંકના લેખાએ શ્રી વિક્રમની એળખ આપવા તથા તેના જીવનને આલેખવા બનતા પ્રયાસ કર્યાં છે. જો કે એ પ્રયાસ સર્વ બાબતે માં એક-મતે સફળ થયા નથી તેથી હજુ તેમાં વધારે સશોધનને અવકાશ છે, પગુ જ્યાં તે સમ્રાટનુ એ સમયમાં અસ્તિત્વ જ મીટાવી દેવાના ભારે પ્રયાસ થઈ રહ્યા છે ત્યાં એવા મતભેદ યાગ્ય સાધનાના અભાવે રહે તે સ્વાભાવિક જ છે. વિશેષાંકની લેખસામગ્રી ભાવી લેખક્રાના હસ્તે આ વિષયની એકમતીનું જરૂર સર્જન કરાવશે. વિશેષાંકનુ બાહ્ય સ્વરૂપ પણ સુરોાત્રિત અને આકર્ષક બનાવવા સારી રીતે ધ્યાન અપાયું છે. તેમાં ગાઠવેલાં ચિત્રા સુંદર અતે સૂચક છે. લેખા મેળવવામાં તથા માસિકને વ્યવસ્થિત ચલાવવામાં આપના તથા વ્યવસ્થાપક શ્રી. ન્યાયતી રતિલાલ ભાઈના પ્રયાસ અત્યંત પ્રશંસનીય છે. આ માસિક જેવી રીતે ત્રિકાલાબાધિત સત્યને પ્રકાશ કરતુ રહ્યું છે તેવી જ રીતે ભવિષ્યમાં પણ સતત પ્રકાશ કરતુ જ રહે એ શુભેચ્છા.
ભાઈ રતિલાલ દીપચ'દ ન્યાયતી ને ધર્મ લાભ.
લે. હેમેન્દ્રસાગરના ધર્મલાભ.
[3]
[ કેપ્ટત એન. આર. દાણી. I, . S ]
Capt. N. R.
Dani I. M. S. 59 1. G. H.
C/o. No. 6 Adv. Base P. ૦. તા.૨૫ -૫—૪૪. શ્રીયુત્ તંત્રોત્રી, શ્રી જૈન સત્ય પ્રકાશ, અમદાવાદ.
For Private And Personal Use Only
વ્હાલા સાહેબ,
શ્રી જૈન સત્ય પ્રકાશને વિશેષાંક વાંચ્યા પછી નીચેના મ્હારા અભિપ્રાય માકલું છું.
ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંકને મોટા ભાગ મ્હે' વાંચ્યા છે. અત્યારના સમયમાં જ્યારે સંવત્પ્રવર્તક રાજા વિક્રમાદિત્યના અસ્તિત્વ માટે વિદ્વાન વĆમાં શંકાએ અને ઊહાપાડ ચાલે છે ત્યારે આ અંક ખુબ જ આવકારદાયક છે. રાજા વિક્રમાદિત્ય અને શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરને તેમના ઉપર પ્રભાવ એ બાબતના અનેક લેખામાં ઉલ્લેખ છે. રાજા વિક્રમાદિત્યે સૂરીશ્વરના સહવાસ, ખેાધ અને અસરથી છેવટે જૈનધર્મ સ્વીકાર્યાં છે અને આથી જૈનધમ'ના તે સમયમાં પ્રચાર કેવા હશે તેને ખ્યાલ આપણતે સ્હેજે આવે છે. આ અંક જૈન તેમજ જૈનેતર સમાજ માટે સુંદર અને માહિતિપૂર્ણ વાંચન પુરૂં પાડે છે. લી. ડૉ. એન. આર. દાણીના જયજીતેન્દ્ર સ્વીકારશેા.
એ જ