Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ 33* ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ 6 ‘ જન્મભૂમિ ’દૈનિક ઃ તા. ૮–૧–૪ર ; ક્લમ અને કિતા” વિભાગ, ઉપર્યુક્ત પત્રને આ દીપેાત્સવી અ'ક છે. અંકનું પ્રકાશન ધણું માઠું થયું ગણાય, પર'તુ અંદરની લેખસામગ્રી જોતાં જ અંકની કિંમત સમજાય છે. વિદ્વાન મુનીરાજેના સહકારથી અનેક વિષયેા ઉપરના સ'શેાધનાત્મક લેખા સધરાયા છે. પ્રાચીન સ્થળાનાં ચિત્રા પણ ઠીક પ્રમાણમાં છે. આવું સંશાધન અન્ય ધર્મીઓના વિદ્વાન પાસે પહેાંચવું જોઈએ, પૂ. આ. ભ. શ્રી. જિનરિસાગરસૂરિજી : વાડમેર તા. ૭-૧૨-૧૯૪૧ C Acharya Shri Kailassagarsuri Gyanmandir 'दीपोत्सवी अंक मिल गया है। आकार सुन्दर है । लेख खोजपूर्ण विद्वानोंकी कसली कलम से लिखे गये हैं । पूर्वके विशेषांकोंसे भी किसी अंशमें यह अंक विशेषता रखता है। जैनधर्मके मर्मज्ञोंको चाहिए कि इस अङ्कका प्रचार जितना ही अधिक हो करें। आपके इस अथक परिश्रमके लिए आपको धन्यवाद है । ' પૂ. આ. મ. શ્રા વિજયઅમૃતસૂરિજી : પલાસનેર વિશેષાંક સારા નિકળ્યેા છે, પૂ. મુ. મ. શ્રી. વિદ્યાવિજ્યજી : ભચાઉ તા. ૮–૧૨—૧૯૪૧. ' વિશેષાંક મળ્યા છે. ઘણા સુંદર નિકળ્યા છે. પૂ. સુ. મ. શ્રી. જયંતવિજયજી : વળા તા. ૨૩–૧૧—૧૯૪૧. સ. પ્ર. તે ખાસ અંક પહોંચ્યા છે, સુંદર આકર્ષક બન્યા છે. પૂ. સુ. મ. શ્રી. કાંતિસાગરજી : સીત્રની તા. ૨૨—૧૨—૧૯૪૧. ‘ સત્ય પ્રકાશને અંક મળ્યું. આવા વિકટ સમયમાં પણ આપે સાહિત્યની સુંદર સેવા બજાવી છે. લેખા પણુ સુંદર અપાયા છે. એ અંક સૂચવે છે-છ વર્ષીમાં સત્ય પ્રકાશે કૈવી સુંદર પ્રગતિ સાધી છે. એનું કારણ મને એની અસાંપ્રદાયિકતા જણાય છે. જૈન રીસ ષ્ટિએ આના જેવું કાઈ માસિક નથી, અને ભવિષ્યમાં સત્ય પ્રકાશથી ઘણી આશા છે. સમાજના પ્રાચીન પ્રતિહાસ પર સારા પ્રકાશ પાડે એવા વિશેષાંક નિકળે તે સારું, મા પુણ્યકાર્ય માટે આપને ધન્યવાદ–અભિનંદન. ’ શેઠશ્રી કુંવરજી આણંદજી : ભાવનગર તા. ૧૭-૧૧-૧૯૪૧. ‘તમારા દીપાલિકાને અંક મળ્યા. જોતાં ને કેટલાક લેખા વાંચતા બહુ આનંદ થયું. લેખા બહુ પ્રયાસ પૂર્ણાંક લખેલા મળ્યા છે. તમારા પ્રયાસ ફળદાયક થયા છે, ' શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહે ઃ પાલણપુર. આ વખતના દીપાવલી અંકમાં ધણા જ સારા લેખા વિદ્વાનેાના લીધા છે, તેમ તમેાએ ઘણી જ કાળજી ભરી રીતે શુદ્ધતાથી પ્રગટ કરાવેલ છે. તે માટે મ્હારે। આત્મા ઘણા જ ખુશી થયા છે. હવે મુનિરાજો સમયને ઓળખતા થયા તેમ જણાય છે, તે માટે પૂજ્ય મુનિરાજોને માન ઘટે છે. આ બધી મહેનતના ઉત્પાદક પૂજ્ય મુનિરાજ શ્રી દશ્યૂનવિજયજી સાહેબ મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી તેમ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી સાહેબ છે. શ્રી. તેજરાજજી કસ્તુરચંદજી ઓસવાલ : જમખડી તા. ૯–૧૨–૧૯૪૧. ‘ આપની સમિતિ તરફથી પ્રગટ થયેલ દીપાવલી વિશેષાંક મુકપેાષ્ટ્રથી અમને આવી મળ્યો છે. વાંચવાથી ધણા આનંદ થાય તેવા છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44