Book Title: Jain Satyaprakash 1938 01 SrNo 30
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક-આચાય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી, ( ગતાંકથી ચાલુ ) અજીવતત્ત્વના ચૌદ ભેદ પાડાનાં સમજમાં આવી ગયા હશે હવે આપણે, ત્રીજું તત્ત્વ પુણ્ય નામનુ છે તેના નીચે મુજબ ખેતાલીશ ભેદ છે, તે વિચારીએ : :-- पुण्यस्य सातोचैर्गोत्रमनुष्यद्विक सुरद्विकपञ्चेंद्रियजातिपञ्चदेहादित्रितनूपाङ्गादिम संहननसंस्थान वर्ण चतुष्का गुरुलघु पराघातोच्छवासात पोद्योत शुभखगतिनिर्माण सदशकसुर नर तिर्यगायुस्तीर्थकर नामकर्माणि द्वीचत्वारिंशद्भेदाः । પુણ્યના સાતા વેદનીય ૧ ઉચ્ચ ગેાત્ર ૨ મનુષ્યગતિ ૩, અને મનુષ્ય અનુપૂર્વી ૪, સુરગતિ ૫, અને સુરની અનુપૂર્વી ૬, પંચદ્રિયની જાતિ છે, આદારિક ૮, વૈક્રિય ૯, આહારક ૧૦, તેજસ ૧૧ અને કાણુ ૧૨, એ પાંચ શરીર તથા ઔારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરના ત્રણુ અંગોપાંત્ર ૧૩-૧૪-૧પ, પહેલું સધયણુ ૧૬, તથા પહેલું સસ્થાન ૧૭, વર્ષાં ૧૮, ગન્ધ ૧૯, રસ ૨૦, સ્પર્શ ૨૧, અનુરૂલઘુ ૨૨, પરાધત ૨૩, ઉચ્છવાસ ૨૪, આતાપ ૨૫, ઉદ્દાત ૨૬, શુભ વિહાયાગતિ ૨૭, નિર્માણ નામ કુ ૨૮. ત્રસ ૨૯, બાદર્ ૩૦, પર્યાપ્ત ૩૧, પ્રત્યેક ૩૨, સ્થિર ૩૩, શુભ ૩૪, શુભગ ૩૫, સુસ્વર ૩, આદેય ૩૭, યશેાનામકર્મ ૩૮, તિર્યંચનુ આયુષ્ય ૩૯, મનુષ્યનું આયુષ્ય ૪૦, અને દેવનુ આયુષ્ય ૪૧ અને તીર્થંકર નામકર્મ ૪૨, એ ખેતાલીશ ભેદો છે તેનુ ટુક સ્વરૂપ નીચે મુજબ સમજવું. અનુકૂળતાથી અનુભવાય તેનુ નામ સાતા કહેવાય. "" જેના ઉદયે પ્રાણી “ હું સુખી છું, હું નીરોગી ધ્રુ એવા અનુભવ કરે છે તે પુણ્ય પ્રકૃતિ કહેવાય. જે કર્મના ઉદયથી જીવ સારા કુલમાં પેદા થાય છે તે ઉચ્ચ ગાત્ર કહેવાય. જે ગાત્ર ગૌરવને લાયક હાય તેવા ગાત્રથી આનંદને સ્થાન મળે છે, અને ખેદના વિષય ન રહે તેથી તે પણ પુણ્ય પ્રકૃતિ ગણાય. મનુષ્યની ગતિ અને મનુષ્યની અનુપૂર્વી-તેમાં મનુષ્યની ગતિથી ખિન્નતા નથી હાતી ઉલટી તે ગતિ મુક્તિ સુધીનું કારણ બને છે. માટે તે પણ પુણ્ય પ્રકૃતિ ગણાય છે, અને તે ગતિમાં દાખલ કરી આપનાર તે ગતિની અનુપૂર્વી છે તે પણ પુણ્યથી ઉપાર્જિત થાય છે. ઐદારિક, વૈક્રિય, આહારક, તજસ અને કાણુ એ પાંચે શરીર પુષ્ય પ્રકૃતિ મનાય છે, તેમાં તૈજસ અને કામણુ શરીરને અંગોપાંગ ન હેાવાથી આદિના ત્રણ શરીરનાં અંગાપાગના ત્રણ ભેદ પણ પુણ્ય પ્રકૃતિ છે. પહેલુ વઋષભનારાય સંધાણુ જેને અનારાચ એટલે વાંદરીનુ બચ્ચુ એની પકકડથી બાઝી પડે છે જેથી એક ઝાડથી ખીજા ઝાડ ઉપર એની છતાંય તે બચ્ચુ વળગી રહે છે તેવી જ રીતે જેનાં હાડકાના ખાંધે માની સાથે જબરી For Private And Personal Use Only માતા કુદી પડે છે મજબુત હોય છે તે

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44