Book Title: Jain Satyaprakash 1938 01 SrNo 30
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२३०] શ્રી જૈન સત્ય પ્રકાશ [१३ ઉપરના પત્રના અનુસંધાનમાં અમે લખેલ બીજે પત્ર. अमदावाद, ता. ५-१०-१९३७ माननीय संपादक "कल्याण" की सेवामें, गोरखपुर. श्रीमान् महाशयजी, ___ "कल्याण" के "संतांक" में प्रकाशित भगवान महावीरस्वामीके चित्र संबंधमें हमने एक पत्र आपको ता. २९-९-३७ को लिखा है जो आपको प्राप्त हो गया होगा। उस चित्र के विरोधमें हमने जो कुछ लिखा है उसमें निम्न बात भी शामिल करलें। (१) उस चित्र के वक्षस्थल में एक स्वस्तिकका बडा चिह्न बतलाया है, यह सर्वथा अनुचित है। जैन तीर्थंकरोंके वक्षस्थलमें श्रीवत्सका चिह्न होने की बात शास्त्रोंमें है। (२) उस चित्र में एक पैर के पास रजोहरणका चित्र खिंचा है, यह बिलकुल अशास्त्रीय है। जैन साधुओंके लिए यह रजोहरण रखनेका विधान है और वे रखते भी हैं, किन्तु तीर्थकर उसे कभी नहीं रखते । इस तरह यह चित्र बिलकुल कलाहीन, इतिहारविरुद्ध व अशास्त्रीय होनेसे उसके संबंधमें "कल्याण" के आगामी अंकमें संशोधन प्रकट होना नितान्त आवश्यक है। आशा है आप इसके लिए उचित प्रबंध करके अनुगृहीत करेंगे। योग्य सेवा लिखें। पतोत्तर अवश्य दें। भवदीय रतिलाल दीपंचद देसाई, व्यवस्थापक. અગત્યના ઠરાવ તાજેતરમાં કરાંચીમાં ભરાયેલ ગુજરાતી સમેલનમાં પરિષદમાં ઘણું જૈન વિદ્વાનોએ ભાગ લીધો હતો. આ પરિષદે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સંબંધમાં આ પ્રમાણે ઠરાવ કર્યો છે. ઠરાવ – - “આ સમેલન પરિષદને સૂચના કરે છે કે ગુજરાતના અગ્રગણ્ય તિર્ધર અને સાહિત્યકાર શ્રી હેમચંદ્રાચાર્યનાં મરણે પરિષદુની સાથે જોડાયેલાં રહે એવાં પગલાં જવાં અને અને નિમિત્તે પાટણમાં હંમસારસ્વત सन यावे." આ ઠરાવ સમેલના પ્રમુખ માનનીય શ્રી કનૈયાલાલ મુનશીની સૂચનાથી કાકાસાહેબ કાલેલકરે મૂકયો હતો અને તેને શ્રીયુત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે અનુમોદન આપ્યું હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44