________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજ્ઞપ્તિ 1 આ એક અત્યંત ઉતાવળથી તૈયાર કરવાનો હોઈ અમે વિશિષ્ટ લેખકોના વિશેષ લેખો મેળવી શક્યા નથી. તેમજ તેને હાલ ત્રણ ફોર્મ માં રજુ કરી શક્યા છીએ પરંતુ હવે પછી ચાર ફોર્મ આપવાની મારી ભાવના છે. 2 આવતા અંકમાં પરમપૂજય આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજય શ્રીમદ્ લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રીમદ્ લાવણ્યવિજયજી મહારાજ, પરમપૃય મુનિ - મડારાજ શ્રીમદ્ વિદ્યાવિજયજી મહારાજ, તથા પરમ પૂજ્ય મુનિ મહારાજ દશે નવિજયજી મહારાજ આદિના વિદ્રત્તા પૂર્ણ લેખો આવશે તે તે વાંચવા રખે ચૂા. 3. આ અંકમાં પ્રકાશન કે ઉતાવળને અગે રહેવા પામેલા દોષ બદલ વાંચકગણુ ક્ષમા આપશે. For Private And Personal Use Only