Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 354
________________ સતત ભાઇ-૨ રહે એમાં આશ્ચર્ય શું છે ? લઘુવયમાં રાજ્યનું સ્વામિત્વ મળતા છતાં મદાવિત ન બનવું અને ઉદાસીનભાવે રાજ્યનું રક્ષણ કરવામાં દત્તચિત્ત રહેવું એ સંસાર પ્રત્યે ઉદાસીનતા વિના શક્ય જ નથી. જ્યારે આ બાજુ શ્રી ભરતમહારાજા રાજ્યશાસન કરી રહેલા છે ત્યારે આ બાજુ सोमिनिमैथिलसुतासहितोऽथ रामो । गच्छ बतीत्य गिरिमध्वनि चित्रकूटम् । आसाढयत्कतिपयैर्दिवसैरवंति-। देशैकदेशमवनि स्थित देवढेश्यः ॥१॥ શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને મહાસતીજીની સાથે વનવાસના પ્રમાણમાં આગળ વધતાં વધતાં ક્રમે કરીને માર્ગમાં ચિત્રકૂટ પર્વતને લંઘીને કેટલાક દિવસો બાદ અવંતિદેશના એક પ્રદેશમાં પહોંચ્યા. -શ્રી દ્વિતીય ભાગ સમાપ્ત - () ) હજી o

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358