Book Title: Jain Kavio
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ગુજરાતી મહા કવિ શ્રી વીરવિજયજી વ્યાપાર કરે વારે, દેશ વિદેશ ચલે, પરસેવા હેવારે, કેડી ન એક મળે. મન૦ 2 . . વિ. વિ. પુ. સં. પૂ. રરર અખિયન મેં અવિકારા, આણંદ તેરી અખિયનમેં અવિકાર, રાગ દેવ પરમાણુ નિપાયા સંસારી સવિકારા. 0 શાંત રુચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્ર મહારા. 0 1 . ... વિ. વિ. પુ. સં. પૃ. 227 વાહન વૈચાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ, કે બેલે કરતા તાડા, સાંકડા ભાઈ પર્વના દહાડા. પ્રભુ 5 .. . વિ. વિ. પુ. સં. પૃ. 56 થયો કમ ભરી મેધ ભાળી, આ વિભંગે નિહાળી, ઉપસર્ગ કર્યા બહુ જાતિ, નિશ્ચલ દીઠી જીન છાતીરે, મન પર ગગને જળ ભરી વાદળ વરસે ગાજે વીજળીયો, પ્રભુનાસા ઉપર જળજાવે, ધરણેન્દ્ર પ્રિયા સહ આરે મન 6 . . વિ. વિ. પુ. સં. પૃ. 62 શ્રી. વીરવિજયજી કૃત દ્વાદશત્રત પૂજા પૂ. 62. મુંબઈના દાનવીર શેઠ મોતીશાહે સગુંજય ઉપર અઢળક ધન ખર્ચા પોતાના નામની એક ભવ્ય ટુંક 1 (આ ક મોતીશાહ શેઠની ટુંક તરીકે બહુ પ્રસિદ્ધ છે અને સત્રુંજય - ઉપરના મોટા મોટા ગણું નાં મંદીરમાં પણ તેની ગણના થાય છે ) બંધાવી ત્યારે અંજન સલાકાની શુભ ક્રિયા શ્રી વીરવિજયજીએ કરી હતી ( નવી પ્રતિમા–ભગવાનમાં જે પ્રભુત્વના ગુણોનું આરોપણ કરવાની ક્રિયા તેને જેને અંજનશલાકા કહે છે) અને અમદાવાદના શેઠ હઠીસંગ તરફથી દિલ્હી દરવાજા બહારની વાડીમાં ભવ્ય મંદીર બંધાવ્યું ત્યારે પણ તેમણે અંજનસલાકારની શુભ ક્રિયા કરી હતી. (આ બહારની વાડી હઠીસંગની વાડી તરીકે "અમદાવાદમાં પ્રસિદ્ધ છે અને તેમાં બંધાવેલ ભવ્ય મંદીરનાં શિખરને ઉજ્વલ સુવર્ણ કલશમાં તેના કર્તાને સુંદર યશ પ્રકાશી રહ્યો છે. આ બન્ને શેઠનાં નામ અને ભવ્ય કામ અમર કરવા પંડિત શ્રી વીરવિજયજીએ તેના ખલીયા બનાવ્યા છે તે ખલીયા જૈન સમાજમાં અત્યારે પણ બહુ હોંશથી ગવાય છે. વિ. સં. 1905 અમદાવાદના નગર શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ સગુંજયને મહાન સંધ કાઢ્યો હતો અને તેમાં કવિશ્રી વીરવિજયજી પણ સાથે હતા. કવિશ્રીએ આ સંઘનું વર્ણન બહુ સુંદર બાનીમાં રચી તેનું નામ પણ અમર કર્યું છે. આ મહા કવિએ કદી કેઈનાં બેઠાં કવન નથી કર્યો, તેમ કોઇની ખુશામત સરખી પણ નથી કરી. તેમણે માત્ર પ્રભુભક્તિ, ધાર્મિક કાર્યો અને આગળના મહા પુરુષ સાધુસંતો અને ભૂતપૂર્વ થઈ ગયેલા જૈન રાજાઓ અને રાજર્ષિઓનાં યથાયોગ્ય રીતે સુંદર વર્ણન કર્યો છે. તેમના ગ્રંશેમાં ભકિતરસ મુખ્ય ભાગ ભજવે છે. * 1 ટુંકને ટુંકે અર્થ એટલો થાય છે કે એક જ સ્થાને ઝાઝા મંદીરને સમૂહ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14