Book Title: Jain Katha Suchi Part 03
Author(s): Jinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ ચૂં <d 1 પ્રકાશિકા 1 : વીર સં.ઃ ૨૫૩૭ શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રન્થમાલા શ્રુતજ્ઞાન ભવન, ૪૫ - દિગ્વિજય પ્લોટ, જામનગર-૩૬૧૦૦૫, ફોન : ૦૨૮૮-૨૭૭૦૯૬૩ : 2101: : આવૃત્તિ | : ગ્રન્થાંકઃ પહેલી ૨૦૧૧ ૪૫૦ આભાર દર્શન અમારી ગ્રન્થમાળા તરફથી શ્રી જૈન કથા સૂચિ પ્રગટ કરતા અત્યંત આનંદ અનુભવીએ છીએ. પંડીતવર્યો તથા સંશોધકો માટે આ પ્રકાશન ઘણું ઉપયોગી બની રહેશે. » પુસ્તકનું ટાઈપ સેટિંગ શ્રીજી એડ્ઝોન - રાજકોટ થયું છે. : વિક્રમ સં. : २०१७ આ પુસ્તકની શરૂઆત, પુસ્તક તૈયાર કરવાની વિચારણા તથા સંપાદન પ.પૂ. હાલારકેશરી આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ.મ. એ કરેલ. પુસ્તક તૈયાર કરવામાં શરૂઆતમાં ડૉ. શ્રી કનુભાઈ વી. શેઠ અમદાવાદવાળાએ ઘણી મહેનત કરી છે. ઃ ભાગ : ૨ : નકલ : ૫૦૦ પ્રૂફરીડીંગ પૂ. મુનિરાજ શ્રી નમ્મેન્દ્ર વિ.મ. એ કર્યું છે. પૂ. ગુરુ મહારાજ વિ.સં. -૨૦૬૫માં મ.વ.દ્ધિ.-૩૦ના કાળધર્મ પામ્યા બાદ આ કાર્ય અટક યું. પણ “પૂ. ગુરુ મહારાજે વર્ષો સુધી મહેનત કરી આ તૈયાર કર્યું છે અને છેક છેલ્લે સુધી બહાર પડે એવી ઈચ્છા હતી માટે આ પુસ્તક તૈયાર તો કરવું જ છે.’’એવી મક્કમતા શ્રી વર્ધમાનભાઈ એ બતાડી અને બધી જવાબદારી ઉપાડી લીધી. પૂ. નૂતન આ. શ્રી વિજય યોગીન્દ્રસૂ.મ.ના આશીર્વાદ મળ્યા અને કાર્ય આગળ વધ્યું. શ્રી વર્ધમાનભાઈનો ઉત્સાહ અને મક્કમતાથી આ કાર્ય થયું છે, તેમને ભાગે ઘણો મોટો જશ જાય છે. એમણે ડીઝાઈન, પ્રૂફરીડીંગ, કમ્પોઝ આદિ બધા કાર્યોમાં ધ્યાન આપ્યું છે. લાખાબાવળ તા. ૨૫-૦૨-૨૦૧૧ સુંદર પ્રિન્ટીંગનું કાર્ય ગેલેક્ષી ક્રીએશન રાજકોટવાળા ભરતભાઈએ કર્યું છે. પ્રકાશનનો સંપૂર્ણલાભ શ્રી હાલારી વીશા ઓશવાળ તપગચ્છ ઉપાશ્રય અને ધર્મ સ્થાનક ટ્રસ્ટ - દિગ્વિજય પ્લોટ જામનગરેલીધો છે. ઉપરોક્ત સર્વેનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. B દેવચંદ પદમશી ગુઢકા વ્યવસ્થાપક શ્રી હર્ષપુષ્પામૃત ગ્રન્થમાલા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 370