Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિક્રમ સત્તરમી સદી ૪૩૮. કીતિરત્નસૂરિ (તેજરત્નસૂરિશિ) (૯૦૦) અતીત અનાગત વતમાન જિન ગીત ૬ ઢાળ ૨.સં.૧૫૮૧ આદિ-
રાગ દેશોખ સકલ સુરાસુર જઈ જસ નામ, પયપંકજ પ્રણમું અભિરામ,
અતીત અનાગત વત્તમાન સાર, નામ સુર્ણતાં રે હર્ષ અપાર. ૧ અત -
(ઢાલ ૬ઠી) ગુમાસું પાટણ માંહિ ખંતિ, ભેટા શ્રી નારિગ પાસ રે, સંવત પૂરણ ઇંદુ એ નિરખુ, વસુ વસુધામાં ઉલ્લાસ રે. ૪ ચુ. આજ ફલુ ધરિ અંગણિ સુરતરૂ, ભલ ભેટયા જિન કેરા પાય રે, રતનચિંતામણ મુઝ કરિ ચડિલે, શુંણયા જિનવરરાયા રે. ૫ ચુ તુઝ નામિ ભય નાસિ સઘલા, પામઈ વંછિત મેવા રે, શિવસુખપૂરણ ભવદુખભંજણ, સુરનર કરિ તેરી સેવા રે. ૬ ચુ. જે ભણિ એ સ્તવન અને પમ, તે ઘરિ ઋદ્ધિવિલાસ રે, શ્રી કીરતિરત્ન સૂરીશ્વર પભણિ, પૂરો અમારી આસ રે. ૭ ચુ.
કલસ ઈમ નાભિનંદન જગત્રવંદન સ્વામિ શ્રી રિસહેસરો, શેત્રુજમંડણ દુરિતખંડણ વંછિતદાયક સુરત. સવિ આસપૂરણ દુખચૂરણું ધ્યાન તરૂં ચિત ધરે,
શ્રી તેજરતના સૂવિંદ સીસઈ, યૂણિયા એ મંગલકરે. (૧) શ્રીમાલી જ્ઞાતીય દે. વીરાસત દે. રવજી પઠનાથ. સં. ૧૬૭૦ને એક ગુટકે, જશ. સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૮૭-૮૮.] ૪૩૯ તેજરત્નસૂરિશિષ્ય
તપાગચ્છના તેજરત્નસૂરિને પ્રતિમાલેખ સં.૧૬૧પને મળે છે. (નાહર. ૨, નં.૧૩૦૭) આ ઉપરના નં.૪૩૮ના કીર્તિરત્નસૂરિ હેવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 419