SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમ સત્તરમી સદી ૪૩૮. કીતિરત્નસૂરિ (તેજરત્નસૂરિશિ) (૯૦૦) અતીત અનાગત વતમાન જિન ગીત ૬ ઢાળ ૨.સં.૧૫૮૧ આદિ- રાગ દેશોખ સકલ સુરાસુર જઈ જસ નામ, પયપંકજ પ્રણમું અભિરામ, અતીત અનાગત વત્તમાન સાર, નામ સુર્ણતાં રે હર્ષ અપાર. ૧ અત - (ઢાલ ૬ઠી) ગુમાસું પાટણ માંહિ ખંતિ, ભેટા શ્રી નારિગ પાસ રે, સંવત પૂરણ ઇંદુ એ નિરખુ, વસુ વસુધામાં ઉલ્લાસ રે. ૪ ચુ. આજ ફલુ ધરિ અંગણિ સુરતરૂ, ભલ ભેટયા જિન કેરા પાય રે, રતનચિંતામણ મુઝ કરિ ચડિલે, શુંણયા જિનવરરાયા રે. ૫ ચુ તુઝ નામિ ભય નાસિ સઘલા, પામઈ વંછિત મેવા રે, શિવસુખપૂરણ ભવદુખભંજણ, સુરનર કરિ તેરી સેવા રે. ૬ ચુ. જે ભણિ એ સ્તવન અને પમ, તે ઘરિ ઋદ્ધિવિલાસ રે, શ્રી કીરતિરત્ન સૂરીશ્વર પભણિ, પૂરો અમારી આસ રે. ૭ ચુ. કલસ ઈમ નાભિનંદન જગત્રવંદન સ્વામિ શ્રી રિસહેસરો, શેત્રુજમંડણ દુરિતખંડણ વંછિતદાયક સુરત. સવિ આસપૂરણ દુખચૂરણું ધ્યાન તરૂં ચિત ધરે, શ્રી તેજરતના સૂવિંદ સીસઈ, યૂણિયા એ મંગલકરે. (૧) શ્રીમાલી જ્ઞાતીય દે. વીરાસત દે. રવજી પઠનાથ. સં. ૧૬૭૦ને એક ગુટકે, જશ. સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૮૭-૮૮.] ૪૩૯ તેજરત્નસૂરિશિષ્ય તપાગચ્છના તેજરત્નસૂરિને પ્રતિમાલેખ સં.૧૬૧પને મળે છે. (નાહર. ૨, નં.૧૩૦૭) આ ઉપરના નં.૪૩૮ના કીર્તિરત્નસૂરિ હેવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy