Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 19
________________ સેવિમલસૂરિ [] જન ગૂર્જર કવિઓ: ૨ આદિ- શ્રી વીર શારદાં નવા શ્રી હેમવિમલ ગુરુ પાત્રદાને ચ કર્યો હું રાસક મુદા. કમલનયન તનયા વિમલ, કમલ કમંડલ જીત્ત, કમલિ નયન કમલામુખી, કવિ કમલા દિઈ પત્ત. હંસરાહનિ સરસતી, હંસગામિનિ કવિમાત, હંસવણિ સેહઈ સદા, હંસ સમ તેજ વિખ્યાત. ચરણકમલિ નતુ જેહનિ, કવીયણ રમલિ કરંતિ, હંસ પરિ લીણું સદા, તે પ્રણમી એકતિ. ભાવુિં જાગતિ ચિંતિ ધરી, તિર્થંકર યુવાસ, પ્રણમતાં જે પૂરવઈ, વંછિત સયલ જગીસ. અનુદિન સમરૂં જેહના, ચરણકમલિ રસિ લીણ, વલી વિશેર્ષિ વીર જિણ, જેહથી થયું પ્રવીણ. ચિત્તિ ચતુર માચઉ ગણ, લહઈ ખ્યાન વિજ્ઞાન, જે ગિરુઆ શ્રી ગુરૂ થકી, તેહનું કશું વખાણુ. અ‘ત - ઢાલ જયમાલાનું ઈમ દાનની મહિમા જાણી રે, દાન દે ભલીયણ પ્રાણી, ધન સારથવાહિ ધ્રુતદાનિ રે લહિઉ જિનવર પદ બહૂ માનિ. ૩૭૮ ખીરદાનિં ગોવાલઈ પામી રે ઋદ્ધિ શાલિભદ્ર મુનિ કામી, ઈહિ લેકિ ચંદનબાલા રે દીધા બાકુલદાનિ રસાલા. ૩૭૯ સાઢી બાર કેડિ સુવર્ણ રે તિમ અવર ઘણું આભઈ, જેઉ ચંદનબલઈ લહિયા રે ઈમ દાન તણું ફલ કહિયાં. ૩૮૦ સુણિ ચંપક દાન પ્રભાવઈ રે શ્રી લમીસાગર સૂરિંદ, બહુ શ્રુતિ ગુણ સાધુ રે સરિ સુમતિ સાધુ ગુણધાર. ૩૮૧ છત્રીસ ગુણે સંપૂરા રે જસ ઉજજવલ જિમ કપૂર ગેમ સમ ગુણહ નિધાન રે કલિયુગિ યુગહ પ્રધાન. ૩૮૨ જસ હેમવિમલ સમ દેવ રે, હેમવિમલસૂરિ ગુણગેહ, તસુ પટિ કમલિ દિણંદ રે, ગુરૂવાદી ગુરુડ ગોવંદ. ૩૮૩ સંઘનઈ દીઈ સોભાગ હર્ષ રે સૂરીસ્વર સેભાગહર્ષ, સેમવિમલ સૂરિ તસુ પદિ રે હેમવિમલ ગહિગદિ. ૩૮૪ તેણુઈ રચીઉ રાસ રસાલ રે, વરનયર વઈરાટ વિશાલ, વરસ બહુ નયન રસ ચંદરે, સવસર ઈણિ ઈહ નાસિંઈ. ૩૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 419