________________
સેવિમલસૂરિ
[] જન ગૂર્જર કવિઓ: ૨ આદિ- શ્રી વીર શારદાં નવા શ્રી હેમવિમલ ગુરુ
પાત્રદાને ચ કર્યો હું રાસક મુદા. કમલનયન તનયા વિમલ, કમલ કમંડલ જીત્ત, કમલિ નયન કમલામુખી, કવિ કમલા દિઈ પત્ત. હંસરાહનિ સરસતી, હંસગામિનિ કવિમાત, હંસવણિ સેહઈ સદા, હંસ સમ તેજ વિખ્યાત. ચરણકમલિ નતુ જેહનિ, કવીયણ રમલિ કરંતિ, હંસ પરિ લીણું સદા, તે પ્રણમી એકતિ. ભાવુિં જાગતિ ચિંતિ ધરી, તિર્થંકર યુવાસ, પ્રણમતાં જે પૂરવઈ, વંછિત સયલ જગીસ. અનુદિન સમરૂં જેહના, ચરણકમલિ રસિ લીણ, વલી વિશેર્ષિ વીર જિણ, જેહથી થયું પ્રવીણ. ચિત્તિ ચતુર માચઉ ગણ, લહઈ ખ્યાન વિજ્ઞાન,
જે ગિરુઆ શ્રી ગુરૂ થકી, તેહનું કશું વખાણુ. અ‘ત -
ઢાલ જયમાલાનું ઈમ દાનની મહિમા જાણી રે, દાન દે ભલીયણ પ્રાણી, ધન સારથવાહિ ધ્રુતદાનિ રે લહિઉ જિનવર પદ બહૂ માનિ. ૩૭૮ ખીરદાનિં ગોવાલઈ પામી રે ઋદ્ધિ શાલિભદ્ર મુનિ કામી, ઈહિ લેકિ ચંદનબાલા રે દીધા બાકુલદાનિ રસાલા. ૩૭૯ સાઢી બાર કેડિ સુવર્ણ રે તિમ અવર ઘણું આભઈ, જેઉ ચંદનબલઈ લહિયા રે ઈમ દાન તણું ફલ કહિયાં. ૩૮૦ સુણિ ચંપક દાન પ્રભાવઈ રે શ્રી લમીસાગર સૂરિંદ, બહુ શ્રુતિ ગુણ સાધુ રે સરિ સુમતિ સાધુ ગુણધાર. ૩૮૧ છત્રીસ ગુણે સંપૂરા રે જસ ઉજજવલ જિમ કપૂર ગેમ સમ ગુણહ નિધાન રે કલિયુગિ યુગહ પ્રધાન. ૩૮૨ જસ હેમવિમલ સમ દેવ રે, હેમવિમલસૂરિ ગુણગેહ, તસુ પટિ કમલિ દિણંદ રે, ગુરૂવાદી ગુરુડ ગોવંદ. ૩૮૩ સંઘનઈ દીઈ સોભાગ હર્ષ રે સૂરીસ્વર સેભાગહર્ષ, સેમવિમલ સૂરિ તસુ પદિ રે હેમવિમલ ગહિગદિ. ૩૮૪ તેણુઈ રચીઉ રાસ રસાલ રે, વરનયર વઈરાટ વિશાલ, વરસ બહુ નયન રસ ચંદરે, સવસર ઈણિ ઈહ નાસિંઈ. ૩૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org