SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૭] સેમવિમલસૂરિ ઇતિ શ્રવતઈ શ્રાવણ માસ રે, શુદિ સાતમિ શુક્ર ઉલ્લાસિંઇ, રચિઉ રાસ ધરી આણંદ, સામ સૂરિ જિમ ગંભીરિંદ. ૩૮૬ તાં ચિર જયુ ચંદ ઇક રાશિ રે, સુણતાં સવિ પુતચઈ આસ, ભણતાં ભલી વાધઈ બુદ્ધિ રે, ગુણતાં તે ગિરયડિ સિદ્ધિ. ૩૮૭ શ્રી સરસતિ જિન વદ્ધમાન રે વલી શ્રીગુરૂનું લહી માંન, એ ચડીઉ રાસ પ્રમાણ રે, કવિ કઉ કવિત વિનાણિ. ૩૮૮ એ ચંપક ચતુર સુજાણ રે, ઇણિ પાલી જિનવર આણ, નામ લેતાં સફલ વિહાણ રે, શ્રી સંઘનઈ કરૂ કલ્યાણ. ૩૮૯ (૧) વડલા મથે લ. પ.સં. ૧૧-૧૫, ગે. ના. (૨) સં.૧૬ ૬૯ ફા. વદિ ૯ શુક્ર તપાગચ્છાધિરાજ સામવિમલસૂરિ શિ. ૫. સહિજપ્રમોદગણિ શિષ્ય પં. હંસપ્રમોદગણિ લ. દેકાવાડા ગામે શ્રી મહાવીર પ્રસાદાત.પ.સં. ૧૯-૧૭, લા. ભ. નં.૪ર૩. (૩) પં. સપ્રમોદગણિના લિ. સં.૧૬૨૬ પત્તન મહાનગરે. ૫ સં. ૧૭-૧૫, સુંદર પ્રત, વી. ઉ. ભ. દા.૧૭. [મુપુગૃહસૂચી.] (૯૦૫) ચસિમાં શબ્દના ૧૦૧ અથની સઝાય ૨.સં.૧૬૩૨ શ્રા. સુ.૭ અમદાવાદમાં આદિ– પ્રણમઉ પરમ પુરૂષ પરભાવિ, મરથ સીઝઈ જાસ પ્રભાવિ, અવિરલ વાણિ સદા વરસતી, સરસતિ મા વરસતિ. મોટુ ભારતિનુ ભંડાર, શબ્દારયણનઉ જિહાં નહીં પાર, જેહથી લહીઈ અર્થ અનેક, ચસિમાં શતહું લઈ એક. અંત – પુહ અસિમાં કુગતિ પાપ કરીનઈ પ્રાણી, સુખકર સાચઈ મનિ ધર્મ કરે હિત આણું, એ ચસિમાં બેલના અર્થ એકસ એક, શ્રી રામવિમલસૂરિ જપઈ કરી વિવેક. શ્રી વિક્રમ નૃપથી સંવત્સર શત સેલ, બત્રીસ શ્રાવણિ શુદિ સાતમિ રંગરોલ. નક્ષત્ર શુભ સ્વાતિ અહમદાવાદ અર્થ, રચિયા એ ભણતા સીઝઈ સઘલા અર્થ. (૧) શ્રી સુવર્મગ છે . વિનયદેવસૂરિ (જુઓ નં.૨૩૭) તત્પટ્ટ ભ. વિનયકીર્તિસૂરિ શિ. ક. વરસિંહ શિ. ઋ. કુઅરજી લિ. ૫.સં.૧-૧૭, મુનિશ્રી જિનવિજયજી પાસે. (૯૦૬) મનુષ્ય ભવોપરિ દશ દષ્ટાંતનાં ગીતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy