________________
સાવિમલસૂરિ
[4] જૈન ગૂજર કવિઓ: ૨
(૧) અમદાવાદમાં ૫. વિચારતુ સના શિષ્ય યાનસહજે લખ્યાં. પ્રવર્તિની ઉદ્દયસુંદરી શિષ્યાના પઠનાથે. પ.સ.૪, ભાં.ઇ. સને ૧૮૭૧૭૨ નં.૨૯૦. [આલિસ્ટઇ ભાર.]
(૯૦૭) ક્ષુલ્લકકુમાર રાસગા ૩૦૩ ૨.સ.૧૬૩૩ ભાદ્રપદ વદ ૮ અમદાવાદના રાજપુરમાં
આદિ –
વસ્તુ
સકલ મોંગલ સકલ મંગલ કરણ શ્રી વીર, ધીરપણુઈ જિણિ તપ તપી ષપી જિણુિ સિદ્ધ લિધિ, એકચિત્તિ ચિંતીતા હુઈ સયલ વંછિત સિદ્ધઅ, શ્રી હૈવિમલ સૂરિંદના ચરણકમલ વંદેદેવ, ગાઈસુ હુ. ક્ષુલ્લકકુમર સેવી સરસતિ દૈવિ. અંત – શ્રી ક્ષુલ્લકકુમર ચરિત્ર સુઇ ગાઈ તે પવિત્ર, સામસુંદર ગષ્ઠિ ગુણુધાર, શ્રી સામસુંદરસૂરિસર, મુનિસુંદર જસુ પરિવાર, સુનિસુદરસૂરિ ગણુધાર, જિમ રતન શિષર ચડયુ' સાહઈ, સૂરિ રતનશેષર મનિ માહઇ, ૩૦૩ જિમ લષમી સાગર આપઈ, તિમ ષિમીસાગરસૂરિ થાપઈ, ગુરૂ સુમતિ સાધુજન રાષઈ શ્રી સુમતિસાધુસૂરિ ઉપઇ. ૪ જિમ હેમવિમલ ગુણુ ગેહ તિમ હુમવિમલસૂરિ દેહ, સંઘનઇ દિઈ સેાભાગ હરિષ, સૂરિ સેાભાગહરિષ, હેમ સીસ તાસ પદ્મધાર, સૂરિ સાવિમલ ગણુધાર, તિણિ તવી ક્ષુલ્લકકુમાર, શ્રી સંધનઈ જયજયકાર. શ્રી ગૂજદેશ પવિત્ર, તિહાં નગર અશ્વ સુપવિત્ર, નાંમિ શ્રી અહમ્મદવાદ, સુરપુર સ્યું જે લિÛ વાદ. તિહાં પુર ઈં પવિત્ર અનેક, સિરિ રાજપુર સુવિવેક, તિહાં રચી રાસ રસાલ, જે ગાતાં સુખ વિશાલ. વસ્તુ દૂહા ચેપાઈ પરમાણુ, સત ત્રિણિ ત્રિડેત્તર ાણુ, શત ચ્યારિ પૉંચવીસ શ્લેક, ભણતાં હુઈ પુણ્યસિલેાક. સંવત્સર સાલ તેત્રીસ ૧૬૩૩ ભાદ્રવા વિદે આહિમ દીસ, શ્રી નેમિ જિષ્ણુસર સાંમી, તસુ નામ` નવનિધિ પાંમી, (૧) ઇતિ શ્રી ક્ષુલ્લકકુમાર રિષિ રાસ સંપૂર્ણઃ ઇલદૂગ નગરે પૂજ્યપ`ડિત શ્રી લક્ષમીકુલગણિ શિષ્ય મુ. રાજકુલ, ૫.સ.૮-૧૯, લી. ભ`. [લી હુસૂચી.]
૧૭
Jain Education International
For Private & Personal Use Only
૧
૩૨
૫
દુ
૧
૮
www.jainelibrary.org