Book Title: Jain Dharma And Khristidharma Mukabalo
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિ સાગર સૂરિ ગ્રંથમાળાના પ્રથમ ૮૦-૮૧ તરીકે “જૈન ધર્મ અને ખ્રીસ્તી ધર્મને મુકાબલો” તેમજ “જૈન પ્રીસ્તિસંવાદ” નામના બે થે બહાર પાડવામાં આવે છે. આ થે રચવાનું પ્રજન પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રીમદ્દ યોગનિષ્ઠ બુદ્ધિસાગર સૂરિજી મહારાજે પ્રસ્તાવનામાં લંબાણથી સ્પષ્ટ રીતે દર્શાવેલ છે. જે વાંચવાથી સહેજે સમજી શકાય તેમ છે. જૈનધર્મના તત્ત્વજ્ઞાનથી અજ્ઞાત મનુષ્યોને તેમજ બાળકોને આવા પુસ્તકના વાંચવાથી બ્રીતિ ધર્મોપદેશકેના હાથે ફસાવાનું ન થાય એટલું જ નહિ પણ જૈનધર્મપરની તેમની શ્રદ્ધા વિશેષ દૃઢ થાય એ હેતુથીજ આ પુસ્તકે રચવામાં આવેલાં છે. ગુરૂશ્રીની પ્રવૃત્તિ મધ્યસ્થ અને વિશાલ દૃષ્ટિથી ભરપૂર હોવાથી આ પુસ્તકને અભ્યાસ જૈનસમાજ અને અન્ય સમાજ પ્રેમ ભાવથી કરશે તે ઘણુંજ તેઓને જાણવાનું મળશે એ નિઃશંસય છે. આ ગ્રંથ દરેકે ખાસ વાંચવા જેવું છે. તેમજ દરેક પુસ્તકાલય અને ગ્રંથભંડારેમાં સંગ્રહવા ગ્ય છે. આ પુસ્તકો રચવામાં અધ્યાત્મજ્ઞાન મસ્ત મહાકવિરાજ શ્રી ચોગનિઝ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી મહારાજે કેટલો પરિશ્રમ લીધેલે છે, તેમજ ગુરૂશ્રીની જૈનધર્મ અને જૈન સમાજમાટેની કેટલી બધી તીવ્ર લાગણી છે, તે આ ગ્રંથ વાંચવાથી સમજી શકાય તેમ છે અને તે માટે ગુરૂશ્રીના જેટલા ઉપકાર માનીએ તેટલે ઓછો છે. મંડળ પાસે સારૂ ફંડ નથી, પણ તે સહાયકની મદતથીજ છપાવી પંડતર કરતાં પણ ઓછી કિંમતે ગ્રંથ ફેલાવવા પ્રયત્ન કરે છે. આ ગ્રંથ છપાવવા જે ભાઈઓએ દ્રવ્ય સહાય આપી છે તેઓની ધ ધન્યવાદના મથાળા નીચે લેવામાં આવેલ છે. પુનઃ સહાયંકરનાર ધુઓને ઉપકા માની વિરમીએ છીએ. સુષુકિબહુના. * લિ-સફાચરણપાસક આ શુકલ પૂર્ણિમા ) વકીલ. મેહનલાલ હિમચંદ.પાદરા - અને વિ. સંવત ૧૯૮૦ આત્મારામ ખેમચંદ કાપડીઆ સાણુ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી.. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 222