Book Title: Jain Dharma And Khristidharma Mukabalo Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્યવાદ. આ ગ્રન્થ છપાવવા માટે નીચે જણાવેલ બંધુઓએ સહાય આપી છે, તેમની નેંધ ધન્યવાદ પૂર્વક લેવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનના અને જેનતત્ત્વજ્ઞાનની ખૂબીના ગ્રંશે સમાજમાં ફેલાવવાની ખાસ જરૂર છે અને તેની જરૂરીયાત શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, સ્વબંધુઓની સહાયથી કેટલેક અંશે પૂરી પાડે છે. આ ગ્રન્થ છાપવામાં અને છપાવવામાં જે ભાઈઓએ દ્રવ્યની સહાય આપી છે, તેઓને ધન્યવાદ આપવામાં આવે છે અને ભવિષ્યમાં મંડળના ગ્રન્થ છપાવવામાં સહાય કરશે એમ ઈચ્છાય છે. પ૦૦) ઝવેરી મોહનલાલ હેમચંદ હા. તેમના સુપુત્ર મણિલાલ ભાઈ અમદાવાદ, ૧૫૦) શેઠ. છત્રભાણજી રૂપાજી હા. શેઠ નાહલચંદ ફતેહચંદ પેથાપુર ૧૨૫) પ્રાંતીજના શ્રી જૈન સંઘ સમસ્ત હા શેઠ કેશવલાલ ત્રકમદાસ. પ્રાંતીજ ૧૦૦) શા. બબલભાઈ ઘેલાભાઈ લેદરા. ર૫) શા. મંગળદાસ નથુભાઈ વિજાપુર ૯૦૦) ઉપરની વીગતે આ ગ્રંથ છપાવવામાં મદદ મળી છે જે માટે સહાય કરનાર બંધુઓને અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે અને ભવિષ્યમાં તેઓ સહાયક બને એમ ઈચ્છવામાં આવે છે. ૩ શ્રી ગુહરિ વિ. સંવત્ ૧૯૮૦ સદ્દગુરૂ ચરણોપાસક વકીલ મેહનલાલ હિંમચંદ. પાદરા આશો ( આત્મારામ ખેમચંદ કાપડીઆ, સાણંદ. શકલ પૂર્ણિમા 2 શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળ તરફથી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 222