Book Title: Jain Dharm no Pran
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 15
________________ જૈનધમ ના પ્રાણ ફર પ્રમાણે, દનમેાહ છે. આ વાતને સાંખ્ય, બૌદ્ધ વગેરે અન્ય પર પરાએમાં અવિદ્યા કહેલ છે. અજ્ઞાનનિત દૃષ્ટ-અનિષ્ટની કલ્પનાને કારણે જે જે વૃત્તિઓ કે જે જે વિકારે પેદા થાય છે એને જ ટૂંકામાં રાગ-દ્વેષ કહેવામાં આવ્યા છે. જોકે રાગ-દ્વેષ જ હિંસાના પ્રેરક છે, પણ ખરી રીતે બધાનુ` મૂળ અજ્ઞાન-દનમેહ કે અવિદ્યા જ છે; એટલા માટે હિંસાનું ખરું મૂળ અજ્ઞાન જ છે. આ બાબતમાં આત્મવાદી અધી પરપરા એકમત છે. ઉપર કનુ જે સ્વરૂપ દર્શાવ્યું છે. તેને જૈન પરિભાષામાં ભાવકુમ' કહે છે, અને તે આત્મામાં રહેલ સંસ્કારવિશેષ છે. આ ભાવક આત્માની આસપાસ સદૈવ વ્યાપી રહેલાં સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક પરમાણુને આકર્ષે છે; અને એને વિશિષ્ટ રૂપ અર્પણ કરે છે. વિશિષ્ટ રૂપને પામેલ આ ભૌતિક પરમાણુના પુંજ જ આ દ્રવ્યકમ કે કાણુ શરીર કહેવાય છે, જે જન્માંતરમાં જીવની સાથે જાય છે અને સ્થૂળ શરીરના નિર્માણની ભૂમિકા બને છે. ઉપર ઉપરથી જોતાં એમ લાગે છે કે દ્રવ્યકમના વિચાર જૈન પરપરાની કવિદ્યામાં છે, પણ અન્ય પરંપરાઓની કવિદ્યામાં એ નથી; પણ. ઝીણવટથી જોનાર જાણી શકે છે કે ખરી રીતે અેવું નથી. સાંખ્-યોગ, વેદાંત વગેરે પરપરામાં જન્મજન્માંતરમાં સાથે રહેનાર સૂક્ષ્મ શરીર કે લિંગશરીરનું વન છે. આ શરીર અંત:કરણ, અભિમાન, મન વગેરે પ્રાકૃત–પ્રકૃતિજન્ય કે માયિક તત્ત્વનું અનેવુ માનવામાં આવ્યું છે, જે વાસ્તવિક રીતે જૈન પર’પરાએ માનેલ ભૌતિક કાણુ શરીરના જ સ્થાને છે. સુક્ષ્મ કે કામણુ શરીરની મૂળ કલ્પના એક જ છે. એમાં અંતર હોય તે તે એના વનના પ્રકારમાં અને ઓછા-વધુ વિસ્તારમાં તેમ જ વર્ગીકરણમાં છે, જે હજારા વર્ષથી ભિન્ન ભિન્ન રીતે વિચાર-ચિતન કરનારી પર પરામાં અનવું સ્વા ભાવિક છે. આ રીતે આપણે જોઈએ છીએ કે આત્મવાદી બધી. પરપરામાં પુનઃજન્મના કારણરૂપે કમતત્ત્વને સ્વીકાર કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22