Book Title: Jain Dharm Prakash 1962 Pustak 078 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુસ્તફ ૭૮ મુ અઃ ટ જૈનધર્મપ્રકાશ જે જીવન-યાત જીવન હૈાત જગાવે, પ્રભુજી જીવન જ્યાત જગાવે; ધાર ભરી મુજ વાટીનાં, જીવન-દિપ જલાવે. પ્રભુજી જીવન જ્યાત જગાવે સ્નેહ તંગી સાંકળે બધાયે માનવ જીવ મારા, ને દુનિયાના રંગાયે આતમ દિવા મારે પ્રભુજી જીવન જ્યોત જગાવે સુખડાં ને દુ:ખડાંની વચ્ચે, શેાધુ પ્રભુ સહારે, આશાનાં અરમાના સાથે. માંગુ જીવન-મહારા; પ્રભુજી જીવન જ્યેાત જગાવે. જન્મ-મરણનાંફેરા ફરતા, ભવેાભવમાં ભટકાયા, અંધ બનીને આખર હુ તે, અહીં તહીં અથડાયે; પ્રભુજી જીવન જ્યોત જગાવે ભટકી ભટકી થાયેા હું, મળ્યે નહીં કિના, સ્નેહ તણી ‘સુધા ” વરસાવે, જીવન-નાવ ઉગારે; પ્રભુજી જીવન જ્યાત જગાવે. “ ** “સુધાકર” સુરેશકૂમાર કે. શાહુ-ભાવનગર, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only વીર સ', ૨૪૮૯ વિક્રમ સ’, ૨૦૧૮

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 18