Book Title: Jain Dharm Prakash 1961 Pustak 077 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नूतन वर्षाभिनंदन A વિ. સં. ૨૦૧૭ ના વર્ષે “શ્રી જૈન ધર્મ પ્રકાશ તેર વર્ષ પૂર્ણ કરી સત્યતેરમાં વર્ષમાં પ્રવેશ કરે છે. ગત વર્ષમાં મુનિ મહારાજશ્રી ભાસ્કરવિજયજી, મુનિ મહારાજશ્રી, મૃગેન્દ્રવિજયજી, મુનિ મહારાજશ્રી મહાપ્રભવિજયજી, મુનિ મહારાજીથી નિત્યાનંદવિજયજી તથા યુનું છાલચંદ હરાચંદ સાહિત્યચંદ્ર, શ્રીયુત્ હીરાલાલ રસીકલાલ કાપડીયા, શ્રીયુત ભગવાનદાર વાન:ખભાઇ તથા ડૉ. વલભદાસ નેણશીભાઈ વગેરેને તેમના પદ્ય માટે અને તેમના ગદા લે છે માટે આભાર માનવામાં આવે છે અને નૂતન વર્ષમાં તેઓ સર્વેને સહકાર ચાલુ રહેશે તેવી આશા રાખવામાં આવે છે. શ્રી યુતુ મનલાલ દીપચંદ ચેકસી પિતાના સુંદર લે નિયમિત રીતે પ્રકાશમાં એકલતા હતા, તેમના અવસાનથી આ માસિકના પ્રકાશનમાં તેમના લેખેની ખાટ જણાશે તેમ લાગે છે. ગત વર્ષમાં વિજ્ઞાનની પ્રગતિ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. રશિયાએ બે કુતરાને રેકેટમાં પૃથ્વીના વાતાવરણની બહાર મોકલી હતી અને તે રેકેટને પૃથ્વી ની પ્રદક્ષિણા કરીને ધારેલે સ્થળે નીચે ઉતારવામાં રશિયા ફતેડમંદ થયેલ છે. ધેડા જ દિવસમાં રશિયા અનુ યને આકાશમાં મેકલીને નીચે ઉતારવાનો વિચાર રાખે છે. અમેરિકા પણ કેટમાં પ્રાણીઓને મેકલવાનો પ્રયત્ન કરે છે પણ અમેરિકાને જોઈએ તેવી સફળતા મળી નથી. દુનિયાના લગભગ બધા દેશ તરફ નજર નાંખતા સ્પષ્ટપણે જણાશે કે દુનિયાના કોઈ પણ દેશમાં આજે શાંતિ નથી, દરેક દેશનું રાજકારણ જ્વાલામુખીમાં ઉકળતા લાવારસ જેવું છે. છેડા જ વર્ષોમાં રાજકારણમાં ધડાકે થશે એમ સૌ માને છે. વળી એક દેશ બીજા દેશ તરફ અવિશ્વાસની લાગણી રાખે છે, બધા રાજનૈતિક પુરુષે શાંતિ ઈચ્છે છે કારણ કે શસ્ત્ર સરંજામમાં અખો રૂપીયાને ધુમાડે થાય છે. શાંતિ સ્થાપવા માટે અત્યારે બધા રાજકીય નેતાઓ અમેરિકામાં ભેગા થયેલ છે, અને સહ શાંતિ સ્થાપવા માટે પોતાના વિચારો રજુ કરે છે, "સદભાગ્યની વાત છે કે બધા દેશે ઈચ્છે છે કે ભારત શાંતિ સ્થાપવામાં અગત્યને ભાગ લે. “ ઉત્તરાધ્યયન માં નીચે પ્રમાણે એક બહુ જ મનનીય વાકય છે મોnifઈના પ્રચત્ જ્ઞાનવૃશ્તિ દif જ્ઞાની મુનિ મહારાજે એ જ્ઞાન અને ક્રિયાને મુક્તિને માર્ગ કહ્યો છે. આજે સમાજમાં ક્રિયા જ જોવામાં આવે છે, પણ જ્ઞાનનું નામ નિશાન જોવા મળતું નથી જેન Jડધે વર્ષ દરમ્યાન એકાદ બે ધાર્મિક પુસ્તકનું અધ્યયન કરવું જ જોઈએ અને દિવસમાં એકાદ કલાક તે ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું જ જોઈએ. સભાના ધાર્મિક પુસ્તકોનું વેચાણ ગયા પાંચ વર્ષથી નહીં જ જેવું છે તે બતાવે છે કે સમાજમાં ધાર્ભિક વાંચન કરનારા લગભગ બહુ જ ઓછા છે. બાળકે અને બળિકાઓને ધાર્મિક શિક્ષણ કેવા પ્રકારનું આપવું તેને માટે આપણી મુખ્ય ધાર્મિક સંસ્થાએ એક મત થતી નથી તે અફસેસની વાત છે. આપણા વિધિવિધાનમાં મુખ્યત્વે સૂત્રોની જરૂર પડે છે, તેથી દરેક પાઠેશાળાની મુખ્ય ફરજ એ છે કે દરેક વિદ્યાથીને સૂત્રજ્ઞાન બહાળ પ્રમાણમાં શીખવવું જોઈએ. સાથે સૂત્રોના અર્થનું જ્ઞાન હોય તે સારું પણ વારે પડતું સૂત્રોના અર્થ પર ભાર આપવાની જરૂર નથી એમ શ્રીયુત્ રાજગોપાલાચાયે પશુ એક વખત કહેલું હતું, વળી જૈન ધર્મના સામાન્ય જ્ઞાન માટે તે ધાર્મિક શિક્ષકે દર અઠવાડીએ કે દર પખવાડીએ મેટા વિદ્યાથીઓને અને મોટી બહેનને ભેગા કરી વાતચીત દ્વારા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20