Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रवासवर्णन. અમારી. સભાના પ્રમુખ શા. કુંવરજી આણંદજી ભાવનગસ્થી માવદિ ૮ ને યાત્રા કરવા નીકળ્યા હતા. તેમના યાત્રા પ્રસંગમાં શ્રી ગી નારજી, કેશાજી , તથા મગશીજી ! તીર્થ સંબંધી જે જે હકીકતે જાણવામાં આવી છે તે તથા તેમણે માંગરોળ, વેરાવળ, પ્રભાસ *િ રબંદર, ધોરાજી, જામનગર, ઉદેપુર, રતલામ અને ઇંદોર, વિગેરે શહેરોમાં જન કેન્ફરન્સાના સંબંધમાં ભારણ આપી. કેટલાએક ઠરાવો કરાવ્યા અને અમારી સભાની અંદર લાયક મેરેની વૃદ્ધિ કરી. તે સંબંધી કેટલીએક બીના અમારા વાચકવર્ગને જાણવા લાયક હોવાથી આ નીચે પ્રગટે. કરવામાં આવી છે. એમ આશા સખવામાં આવે છે કે બીજા વિદ્વાન જ બંધુઓ પણ ને પોતાના પ્રવાસ દરમ્યાન આપણા તીર્થોની તેમજ આપણે કો-ફરસની દાઝ છે? ધરી તે બાબતમાં બનતા પ્રયાસ કરશે. તો અવશ્ય આપણી કમને થોડા વખતમાં ઘણા લાભ થઈ શકશે. જુનાગઇ. પ્રવાસનું પહેલું મુકામ જુનાગઢ રાખવામાં આવ્યું હતું. અહી” આપણું શ્રી ગીરનારજીનું મહાતીર્થ છે. આ તીર્થપર શ્રી નેમિનાથ ભગવંતનો જાણ કરાણક થયેલા હોવાથી તેમનું મહાન દેવાલય છે. આ મંદિરમાં સ્થાપન કરેલી મૂર્તિ પ્રાચીન હોવા સાથે કર્યું છે. હાલમાં તેના પર લેપ કરાવે દેવાથી બહુ સુંદર લાગે છે. આ તીર્થ આવતી એવીશીમાં ૨૨ તીર્થ કરે મોક્ષે જવાના છે. આ પર્વત શિવજય એક વિભાગ જ છે. અને તેની પાંચમી ટુંક કહેવાય છે. આ તીર્થ સંબધી શ્રી ધનેધરસરી મહારાજે શ્રી શત્રુજય મહાસ્યના પાછલા વિભાગમાં ઘણું સરસ', વિર્ણન આપેલું છે તે તેમજ હાલમાં સ્થાપિત છે. તે મૂર્તિ સંબંધી પણ જાવાગ્યે ચમકારી હકીકત તેજ ગ્રંથમાં આપેલી છે તે વાંચવાની ખાસ ભલામણું કરી અહીં તે સંબંધી વધારે લખતા નથી. આ તીર ચડવા માટે હાલમાં પગથી બંધાયેલાં હોવાથી ચડવા ની બહુ રાલિતા થઈ પડેલી છે. સુમારે સિવા કલાકમાં મુખ્ય ટુક સુધી ચડી શકાય છે. અને પાણી કલાકમાં ઉતરી શકાય છે. પાંચમી કે તાં પગુ પથી થવાથી બહુ સગવડ થઈ છે. છેવટે થોડોક ભાગ બાંધ્યા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28