Book Title: Jain Darshan ane Asprushyata
Author(s): Kapurchand R Baraiya
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ secteslestestosteste stedeutedodlade de doctores de seistesbastestosteste stedeslastestes deste deosed. sestuestosto sosedossadestacadested sosesteder neu જ્ઞાની હોય, છતાં પણ જે તે સદાચારી ન હોય, તો સેવા કરવા યોગ્ય નથી; જેમ ઠંડા પાણીવાળે હોય, પણ ચંડાલને કૂવો હોય, તો તેને કુલીન માણસ આશ્રય કરતા નથી. ‘દશ વૈકાલિક. હારિભદ્રીય ટીકા) શાસનની અપભ્રાજના, નિંદા અને અવહેલના કરનાર આત્મા અનેક ભવ સુધી સારી સ્થિતિમાંથી દૂર રાખનાર હલકી જાતિમાં જન્મ પામે છે. (શ્રી હરિભદ્રસૂરિ કૃત “અષ્ટકમ અષ્ટક) વડ, છીપા, ચમાર, ઢેડ, ડુંબ વગેરે જાતિના લેકે સદાકાળ માટેના સૂતકી છે. તેમની સાથે સંબંધ રાખવાથી દુર્ગણો વધે છે, માટે સંબંધ ન રાખ. . (વ્યવહાર ભાષ્યવૃત્તિ.” ઉદ્દેશ ૧) સમાન કુળ અને સમાન આચારવાળે હોય, પણ જાતિ વિરુદ્ધ કાર્ય કરતું હોય, તેની સાથે વિવાહ સંબંધ રાખવો નહિ. (‘ધર્મબિંદુ. અ. ૧, સૂત્ર ૧૨) “હે રાજન ! માનમાં શ્વપાક–ચંડાળ જાતિ અધમ છે. જ્યાં અમે જન્મ્યા હતા અને સર્વ જનની અવહેલના સહન કરતા હતા. પાપકર્મ નિરત એવી ધપાક જાતિમાં ચિરકાળ રહ્યા અને પૂર્વકૃત કર્મના ઉદયે લેકમાં દુર્ગા છો અને જુગુપ્સાને પામ્યા.” (‘ઉત્તરાધ્યયન.” અ૦ ૧૩, ગાથા ૧૮–૧૯) એક વખત સાત હજાર માતંગ, ઢેડ અને પાંચસે ઉજ્જડ એક ઢેડના સંઘમાં શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ આવ્યા હતા, પરંતુ ગીતાર્થોના કહેવાથી તીર્થની આશાતના ન થાય માટે શ્રી શત્રુંજય તીર્થને પ્રદક્ષિણા દઈને જ તળેટીમાંથી પાછા વળ્યા હતા. (રત્યમંદિરગણિ કૃત ‘ઉપદેશ તરંગિણું.” પૃષ્ઠ ૨૫૦) કર્મવશ આત્માઓ ઊંચનીચ જાતિને પામે છે. (‘પ્રશમસ્તિ.” લેક ૮૧) કિબિષિક દેવે અશુભ કર્મના ઉદયવાળા હોય છે, તેઓને ચંડાળ જેવા ગણવામાં આવે છે. (બૃહસંગ્રહણી ટીકા.” પૃષ્ઠ ૫) મેતાય ચંડાળ હતા, એટલે જ શ્રેણિક રાજાએ પોતાની કન્યા પરણાવવાની ના પાડી હતી. જેમાં હાલના પામ્યા હતા, દેવની સહાય હતી, તેથી ક્ષીર સમુદ્રના પાણીથી તેમના શરીરને શુદ્ધ કરવામાં આવ્યું. સામાન્ય જનેથી ન થઈ શકે, તેવાં અનેક કાર્યો દેવસહાયથી તેમણે કરી બતાવ્યાં. અદ્દભુત માણસ જાણી જનતાએ તેમને વ્યવહારમાં લીધા. મેતાર્યને જનસમૂહ સાથે વ્યવહાર તેમની જાતિના કારણે થયેલ ન હતું, પણ અદ્દભુતતાને કારણે થયે હતો. (‘ભરતેશ્વર-બાહુબલીવૃત્તિ') કૂતરે, ગધેડે, ચંડાલ, મને ઘડે, રજસ્વલા સ્ત્રી, મડદુ અને ચામડું એટલાંને અડકી જવાય તે વસ્ત્ર સહિત સ્નાન કરવું. (‘કુમારપાલ ચરિત્ર') મિ શ્રી આર્ય કરયાણાગતમ સ્મૃતિગ્રંથ 75 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5