Book Title: Jain Center Los Angeles CA 2008 09 Pratishta Souvenior
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California

View full book text
Previous | Next

Page 129
________________ પ્રતિષ્ઠા પ્રસગે....... આપણે સૌ. .. પલ્લવી દોશી આવ્યો પ્રતિષ્ઠા મહોત્સવ સોહામણો, ઉત્સાહી અને કિલ્લોલ કરતો સંધ આપણો. હોંશીલા, પરિશ્રમી અને કાબેલ કાર્યકર્તાઓ આપણાં, ધર આગંણે અનેરો લ્હાવો લેવાનું નસીબમાં આપણાં. મુલાતા કે દેવ-દર્શન, ગુરુવાણી ને શાસ્ત્રીભ્યાસ શું સાંપડશે આપણને? મનપંસદ આવા સાધર્મીઓની સંગત કાયમ રહેશે આપણને? શિખરબંધી, આ ભવ્ય અને પ્રતિભાશાળી ઈમારત આપણી, આધ્યાત્મની સાધના, આરધના અને ઉપાસના આપણી. JCYC દ્વારા બાળકોને મુળભૂત સંસ્કારોનું સિંચન કરીયે આપણે, JCYC ની વિવિધ પ્રવૃતિઓને બનાવીયે ઘડપણનો સથવારો આપણે. જાણે અજાણે આ નંદનવન બનાવતા આપણે, નવી પેઢીઓ માટે વિશાળ વૃક્ષો વાવતા આપણે. ધર્મ સંસ્કૃતિ, સાહિત્ય અને કલાનું કેન્દ્ર આપણું, જૈન સેન્ટર ને શી ઊપમા આપવી? 'નજરાણુ કે ઝરણું આપણું. આ આનંદના અવસર પર, તન-મન-ધન વર્ષાવતા આપણે, માનો કે ન માનો, માનવતાના માર્ગમાં ઈતિહાસ સર્જતા આપણે, અભિનંદન! સુભાશિષ અને શુભકામનાઓ સૌને, પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના સડા સંભારણા સૌને. Just think how you would feel if everyone in the world never ever fought! I can tell you one thing for sure, I would feel wonderful. Alisha Shah, 11.

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194