________________
પ્રતિષ્ઠા પ્રસગે....... આપણે સૌ. ..
પલ્લવી દોશી
આવ્યો પ્રતિષ્ઠા મહોત્સવ સોહામણો, ઉત્સાહી અને કિલ્લોલ કરતો સંધ આપણો.
હોંશીલા, પરિશ્રમી અને કાબેલ કાર્યકર્તાઓ આપણાં, ધર આગંણે અનેરો લ્હાવો લેવાનું નસીબમાં આપણાં.
મુલાતા કે દેવ-દર્શન, ગુરુવાણી ને શાસ્ત્રીભ્યાસ શું સાંપડશે આપણને? મનપંસદ આવા સાધર્મીઓની સંગત કાયમ રહેશે આપણને?
શિખરબંધી, આ ભવ્ય અને પ્રતિભાશાળી ઈમારત આપણી, આધ્યાત્મની સાધના, આરધના અને ઉપાસના આપણી.
JCYC દ્વારા બાળકોને મુળભૂત સંસ્કારોનું સિંચન કરીયે આપણે, JCYC ની વિવિધ પ્રવૃતિઓને બનાવીયે ઘડપણનો સથવારો આપણે.
જાણે અજાણે આ નંદનવન બનાવતા આપણે, નવી પેઢીઓ માટે વિશાળ વૃક્ષો વાવતા આપણે.
ધર્મ સંસ્કૃતિ, સાહિત્ય અને કલાનું કેન્દ્ર આપણું, જૈન સેન્ટર ને શી ઊપમા આપવી? 'નજરાણુ કે ઝરણું આપણું.
આ આનંદના અવસર પર, તન-મન-ધન વર્ષાવતા આપણે, માનો કે ન માનો, માનવતાના માર્ગમાં ઈતિહાસ સર્જતા આપણે,
અભિનંદન! સુભાશિષ અને શુભકામનાઓ સૌને, પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના સડા સંભારણા સૌને.
Just think how you would feel if everyone in the world never ever fought! I can tell you one thing for sure, I would feel wonderful.
Alisha Shah, 11.