Book Title: Jain Center Los Angeles CA 2008 09 Pratishta Souvenior
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California

View full book text
Previous | Next

Page 137
________________ "ધર્મ ધર્મ જગ કહેતુ ફરે, ધર્મનો જાણેના મર્મ, જો ધર્મનો મર્મ જાણીએ, તો કદી બાંધના કર્મ." માતાની મમતા અને મળેલો પ્રેમ અમારા જીવનમાં કયારેય નહી વિસરાય. તમારુ જીવન ધર્મ પરાયાણ હતુ. અંતિમ દિવસો સુધી તમો ધર્મમય જીવન જીવી અમારા માટે જિવંત ઉદાહરણ મૂકીને ગયા છો. તમારા સિંચેલા સંસ્કારો અમારી ધર્મભાવનાને વધારે દૃઢ કરી છે. લોસએન્જલસ સંઘમાં આયોજિત પ્રતિષ્ઠા મહોત્સવમાં તન-મન-ધનથી સહભાગી બની આજે તમારી ભાવનાઓને અમે બિરદાવી છીએ. તમને અમારા કોટી કોટી વંદન. Our best wishes for the grand success of Pratishtha Mahotsav. Mina & Vijay Jonani Piyulata & Kirit Jogani Alka & Vishven Jonani Nita & Mukesh Jogani Mithul, Dhara & Dhaval TRILOK DIA INC. 608 S. Hill St., Suite 401 Los Angeles, CA 90014 Tel: 213-623-1592 Fax: 23-623-1097 Cell: 213-925-2406 Branch Offices JAPAN * TAIWAN * HONG KONG * CHINA *

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194