________________
"ધર્મ ધર્મ જગ કહેતુ ફરે, ધર્મનો જાણેના મર્મ, જો ધર્મનો મર્મ જાણીએ, તો કદી બાંધના કર્મ."
માતાની મમતા અને મળેલો પ્રેમ અમારા જીવનમાં કયારેય નહી વિસરાય. તમારુ જીવન ધર્મ પરાયાણ હતુ. અંતિમ દિવસો સુધી તમો ધર્મમય જીવન જીવી અમારા માટે જિવંત ઉદાહરણ મૂકીને ગયા છો. તમારા સિંચેલા સંસ્કારો અમારી ધર્મભાવનાને વધારે દૃઢ કરી છે. લોસએન્જલસ સંઘમાં આયોજિત પ્રતિષ્ઠા મહોત્સવમાં તન-મન-ધનથી સહભાગી બની આજે તમારી ભાવનાઓને અમે બિરદાવી છીએ. તમને અમારા કોટી કોટી વંદન.
Our best wishes for the grand success of Pratishtha Mahotsav.
Mina & Vijay Jonani Piyulata & Kirit Jogani Alka & Vishven Jonani Nita & Mukesh Jogani Mithul, Dhara & Dhaval
TRILOK DIA INC. 608 S. Hill St., Suite 401 Los Angeles, CA 90014
Tel: 213-623-1592 Fax: 23-623-1097 Cell: 213-925-2406
Branch Offices JAPAN * TAIWAN * HONG KONG * CHINA *