Book Title: Jain Center Essex Fells NJ 1993 04 Ten Years Celebration
Author(s): Jain Center Essex Fells NJ
Publisher: USA Jain Center New Jersey

View full book text
Previous | Next

Page 37
________________ Toth Anniversary Celebration જગતમાં સત્પરમાત્માની ભકિત-સતગુરુ-સસંગસતુશાસ્ત્રાધ્યયન-સમ્યક્ દષ્ટિપણું અને સત્યાગ એ કઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હેત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષને બંધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટકયું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કર એ જ કૃતકૃત્યતા છે. “ધી” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશાધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશાધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતસંશોધન કેઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. WITH ALL GOOD WISHES SHREEMAD RAJCHANDRA SWADHYAY KENDRA NEW YORK — NEW JERSEY 99 Ferry Street Jersey City, NJ 07307 (201) 659-1610 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84