Book Title: Jain Center Essex Fells NJ 1993 04 Ten Years Celebration
Author(s): Jain Center Essex Fells NJ
Publisher: USA Jain Center New Jersey

Previous | Next

Page 76
________________ 10th Anniversary Celebration દેશ @ીશની છાપી શશ થી તાબ ી થઈ જીવનમાં જે વસ્તુ બને છે તેની અસર કેઈપણ રીતે ધણી માટી થાયજ છે. અત્રે વસતા જૈન કુટુંબો નાના મોટા જથ્થાર્મા જન્મદિન કે નવા વર્ષની કે પછી બીજી નાની મોટી પાર્ટીમાં ભેગા થઈ પોત પોતાની રીતે આનંદ લેતા હતા અને તે છે. પરંતુ દેશગર જવાથી જે આનંદ મળે છે, કદાચ વર્ણવું મુશ્કેલ છે, અને માત્ર આનંદ નથી, મનની શાંતી છે. આ દેશસર થવાથી આપણા જીવનમાં ઘણી જ અસર પડી, વાતવિક અન આધ્યાત્મિક. આપણા વડીલોને, આપણી પેઢીને અને આવતી પેઢીને, જેનો પ્રશ્ન છે આપણને ખૂબજ રૂંધતો હતો. આ દેશસર થતી ધાર્મિક ક્રિયાકીડનો વધલ છે. ઉપર્શત ભકિત ભાવના ધર્મ પ્રત્યેની લાગણી અને એકબીજા પ્રત્યે માન અને લાગણી વધી કુટુંબીઓ કે પછી શંબંધીઓ કે પછી મિત્રાથી થતા આનંદ કશ્તા દેશવાસ્થી જોડાયલ "એક જૈન કુટુંબ" નો આનંદ અને લાભ ખૂબ જ ઉડા છે. આપણાં ધરની જેમ આ દેશગર આપણું બની ગયું છે. જીવનના એક ભાગ બની ગયું છે. વડિલો માટે, જે માટે આપણા ઘરની ચાર દિવાલો જે તેમને માટે જેલ જેવી જ છે, તેમને માટે તેમને ગમતું સ્થાન મળ્યું, તેમને મનગમતી ભકિત અને ક્રિયા કરવાનું સ્થાન મળ્યું. તેમને આપણી વચ્ચે રહેવાનો ઉત્સાહ મળે, આપણને એક શહત થઈ, સૌ કરતાં મહત્ત્વની વાતતો ઉભી થતી આવતી પેઢીની, જેની આપણી માથે ચિંતા અને ફરજ છે. તેમને દેશની પ્રવૃત્તિઓમાં શામેલ કરતાં તેમના ભવિષ્યને તો શળ થાય તેની આશા વધે છે. પાઠશાળાની પ્રવૃત્તિ શરૂ થવાથી અને તેમની કોન્ફરન્સ ગોઠવવાથી તેમને તેમના જ ધર્મ પ્રત્યે માન અને લાગણી વધી અંતમાં સર્વાર્થ વિચાર કશ્તી મને શું ફાયદો થયે તેને વિચાર કરતાં આવતી કાલ સોમવારની ચિંતામય રાહ જાવ કર્તા વિવારની શાંતિ માની અને લાંબાગાળાનો વિચાર કર્તા મોટી ઉમર થાય ત્યારે દેશસનાં મંડપની રાહત થશે તેની શાંતિ થઈ. - સુધાબેન નવનીત શાહ COM Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84