Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org " > કાંટા કાઢયે અને એક ત્રાજવામાં એક રત મૂકી એટલે ત્રાજવું એક બાજુએ નમી ગયું. સામી ખાજુએ એક રતિ મૂકી એટલે બન્ને પાસાં સરખાં થયાં. વળી એક આજીએ એક રતિ મૂકી એટલે તે બાજુનું ત્રાજવું નમ્યું. આમ કરી ત્રાજવાને સંકેલી શાતિદાસ શેઠે કહ્યું કે - બાદશાહ ! આપનું મૂલ્ય થઈ ચૂકયું ' ત્યારે બાદશાહે પૂછ્યું શું ?' ત્યારે ઉત્તર ફરી વળ્ય કે રતિ, માત્ર રતિ ! ' જીએ આ ત્રાજવામાં એક રિત એક બાજુએ મૂકી તા તે બાજુ નમી તેવીજ રીતે આપ અને બીજા બધા એક જાતના મનુષ્ય છે, સર્વને સરખી ઈંદ્રિય અને અવયવ છે, છતાં તે બધા આપની રૈયત છે, જ્યારે આપ તેમનાપર રાજ્ય હુકમ ચલાવનાર માદશાહ છે-એ અંતર કૂક્ત આપનામાં રતિ વધારે છે એજ છે, બાકી કઇ ફેર નથી.-અમારામાં ખાદશાહ થવાની રતિ—ભાગ્ય નથી અને આપનામાં છે. ' આ સાંભળી બાદશાહ અજખ થઇ ગયા, અને સારી રીતે તેમની પિછાન–કદર કરી. . Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પછી પણ ખાદશાહે શેઠની એક પરીક્ષા કરી, તેણે ચાર ગાળા કર્યાં તેમાં એક જવાહીરના, ખીજો સેાનાને, ત્રીજો ત્રાંબાના અને ચાથા લાઢાના, એ ચારને એવી રીતે ઢાંકણથી બનાવ્યા કે ઉપરથી એક સરખાજ લાગે, જ્યારે ભારે ( વજનમાં ) એક એક ખીજાથી ચડે. આ ચારે ગાળા શેઠને બતાવી તેમાં ભારે ( મૂલ્યમાં ) કાણુ છે ? તે પૂછ્યું. શાંતિદાસ શેને ચિંતામણિમત્રના પ્રભાવ હતા, તેથી તે સ્મરી તેણે તુરતજ જે જવાહીરના ગાળા હતા તે બતાવી આપ્યા, આથી ખાદશાહ અત્યંત ખુશ થયા. જુદુજ લખે છેઃ જ્યારે સ્વ. મગનલાલ વખતચંદ્ન પેાતાના અમદાવાદના ઇતિહાસમાં • એવામાં દિલ્લીમાં એક વાત થઇ છે કે બાદશાહ પાસે એક અવેર છે ને તેનું પારખું ને કીંમત કરાવવી છે તેથી દિલ્લીના અવેરીને ખેાલાવીને કહ્યું છે કે * આ વેરનું પારખું કરી આપે। તે પારખું ખરાખર નહિ કરો તે તમારા જીવ . અમારા ઝવેરીના લઇશ ’ ત્યારે વેરીઆએ વિચાર્યું કે આમાંથી આપણું આવી બન્યું ને હવે બચવા કઠણુ છીએ; એવા વિચાર કરીને જવાબ દીધા કે • સાહેબ ! મહાજનને માથે એક શેઠી છે ને તેને પારખું ઘણું સારૂં છે માટે તેને તેડીને કાલે આવીશું' ત્યારે બાદશાહે રજા આપી. પેલા ઝવેરી ઘેર જઇને વિચાર કરવા ખેડા કે હવે શે। ઉપાય કરવા ? પછી એવું ધાર્યુ કે ટ્રાઈકને ગેાઠવવા ને કહેવું કે આ અમારા ઝવેરીના મહાજનમાં બધાય કરતાં એને સારૂં જ્ઞાન છે!” પછી એવા માણસ શેાધી હાડવાની તદ્દીરમાં ફરે છે. એવામાં આ શાંતિદાસ એકઠા થયા. ઝવેરીએ તેમને પૂછ્યું કે ‘ તમે કિયા ગામના છે ને શે! ધંધા કરો છે? ત્યારે શાંતિદાસે ગપ મારી કે “ અમે તે ઝવેરીના ધંધા કરીએ છીએ ! ઝવેરીએએ પૂછ્યું કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 418